Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. १ गा. ४ अविनीतशिष्यदृष्टान्तः समालोचयति, सुखं हि आसेवना क्रियते, दुःखं चेत्थमालोचयितुम् , तस्मादयं शाठ्यहीनः शुद्ध इति । एवं तं गुरुणा प्रशस्यमानं दृष्ट्वाऽन्येऽपि अगीतार्थश्रमणाः प्रशंसन्ति चिन्तयन्ति च-दोपासेवनायामसकृदापतितायामपि न कश्चिदोषः, आलोचनयैव सकलदोषपरिहारसंभवात् । अथान्यदा तत्र संविग्नगीतार्थः कश्चिदाचार्यः शिष्यगणपरिवृतः समायातः । स च प्रतिदिनं तमेव व्यतिकरं विलोक्याचार्यमब्रवीत्-हे महाभाग ! शासनप्रभावक! भव्यभास्कर ! अयमविनीतः खलुशिष्यो करता है। जो मुनि इस प्रकार से अपने अतिचारों की आलोचना करता है उसी की आलोचना करना ठीक है। ऐसीआलोचना से ही दुःखों का विनाश होता है। इस प्रकार अन्य शिष्योंने जब गच्छाचार्य को उसकी प्रशंसा करने में रत देखा तो अगीतार्थ शिष्य भी उसकी प्रशंसा करने लगे । तथा साथ २ में यह भी धारणा उनके चित्त में जम गई कि बार २ दोषों की आसेवना करने पर भी हरकत नहीं है, क्योंकि दोष करने पर भी उन दोषोंकी शुद्धि आलोचना से हो जाती है, नहीं तो इस मुनिकी प्रशंसा हमारे आचार्य क्यों करते, और क्यों यह दोषों का आसेवन करता हुआ भी उनकी आलोचना करता है। एक दिन की बात है कि वहां संविग्न गीतार्थ-( क्रियापात्र ) कोई आचार्य महाराज अपनी शिष्यमंडलीसहित आये। उन्हों ने जब वहां इस अविनीत शिष्य के इस प्रकार के प्रतिदिन के व्यवहार को देखा तो वे आश्चर्य पाये और गच्छाचार्य से कहने लगे कि-हे महाभाग ! शासनप्रभावक । લાગેલા અતિચારોની શુદ્ધ આલોચના કરે છે. જે મુનિ આ રીતે પિતાના અતિચારેની આલોચના કરે છે. તેવી આલોચના કરવી ઠીક છે. આવી આલેચનાથીજ દુઃખોનો વિનાશ થાય છે. આ પ્રકારે અન્ય શિષ્યોએ જ્યારે ગુરૂ મહારાજને તેની પ્રશંસા કરવામાં રત જોયા ત્યારે બીજા શિષ્ય પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. અને સાથે સાથે એવી ધારણા એમના ચિત્તમાં ઠસી ગઈ કે વારંવાર દેનું સેવન કરવામાં પણ હરકત નથી કેમકે દોષ કરવા છતાં પણ તેવા દેશેની શુદ્ધિ આચનાથી થઈ જાય છે. નહીં તે આ મુનિની પ્રશંસા અમારા આચાર્ય કયા કારણે કરત. તેમ આવા દોષોનું આસેવન કરવા છતાં પણ તે તેની આલોચના કરે છે. એક દિવસની વાત છે કે ત્યાં કેઈ અન્ય આચાર્ય મહારાજ પિતાની શિષ્યમંડળી સાથે આવ્યા. તેઓએ જ્યારે ત્યાં તે અવિનીત શિષ્યના આ પ્રકારના દરરોજના વહેવારને જે તે તેમને આશ્ચર્ય થયું અને આચાર્ય મહારાજને કહેવા લાગ્યા કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧