Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०
___ उत्तराध्ययनसूत्रे हो जाती थी कि जो विनीत के कथित स्वरूपसे रहित है वह अविनीत है फिर भी जो यहां सूत्रकार ने उसे स्पष्ट शब्दों द्वारा अलग उल्लेख किया है उसका कारण विशेषरीति से विवेचन करना है, ताकि मंदबुद्धि जन भी इस बात को अच्छी तरह समझ सकें। गुरु के समीप वह अविनीत शिष्य इसलिये नहीं रहना चाहता है कि वह विचारता है कि यदि गुरु के पास बैलूंगा तो उनका प्रत्येक कार्य मुझे करना पड़ेगा इसलिये अच्छा है कि मैं उनसे दूर ही बैलूं। ऐसा करने वाला शिष्य स्वेच्छाचारी हो जाता है । गुरु के पास बैठने का मुख्य यही उद्देश्य होता है कि शिष्यजन विनय आदि गुणों को प्राप्त करते हुए तप संयम की आराधना सुख से कर सके । मुझ से गुरु कुछ भी कह न सकें, गुरु पर भी मेरा रौब रहे, इस ख्याल से वह अपने पूज्य गुरुजनों में भी दोषों को ढूंढने में लगा रहता है । यह काम उसी शिष्य से हो सकता है जो असंबुद्ध-अर्थात् हिताहित के विचारों से रहित है। अभिज्ञ शिष्य ऐसा नहीं होता। गाथा में ये सब विशेषण हेतुहेतुमद्भाव वाले हैं, जिनका अभिप्राय इस प्रकार है-वह गुरु की आज्ञा का पालक इसलिये नहीं है कि वह उनके पास नहीं बैठता है-उनके पास नहीं रहता है, કે જે વિનીતના કથિત સ્વરૂપથી રહિત છે, તે અવિનીત છે, તે પણ અહિં સૂત્રકારે એને સ્પષ્ટ શબ્દો દ્વારા અલગ ઉલ્લેખ કરેલ છે, તેનું કારણ વિશેષ રીતિથી વિવેચન કરવું એજ છે, કારણ કે મંદબુદ્ધિવાળે માણસ પણ આ વાતને સારી રીતે સમજી શકે. ગુરુની સમીપ તે અવિનીત શિષ્ય એટલા માટે રહેવા નથી ચાહતો કે તે વિચારે છે કે કદાચ ગુરૂની પાસે બેસું તે તેનું પ્રત્યેક કાર્ય મારે કરવું પડશે. આ માટે સારું એ છે કે હું તેમનાથી દર બેસે. આવું કરનાર શિષ્ય સ્વેચ્છાચારી બને છે. ગુરૂની પાસે બેસવાને ખાસ ઉદ્દેશ તે એ છે કે શિષ્યજન વિનય આદિ ગુણોને પ્રાપ્ત કરતાં કરતાં તપ સંયમની આરાધના સુખથી કરી શકે. ગુરૂ મને કાંઈ પણ કહી ન શકે, ગુરૂ ઉપર મારે દાબ રહે, આ ખ્યાલથી તે પિતાના પૂજ્ય ગુરૂજનમાં પણ દેને શોધવા લાગી રહે છે. આ કામ તેવા શિષ્ય કરે છે કે જે અસંબદ્ધ અર્થાતુ હિતાહિતના વિચારથી રહિત છે, અભિજ્ઞ શિષ્ય આવા નથી હોતા. ગાથામાં આ બધાં વિશેષણ હેતુહેતુમભાવવાળાં છે, જેને અભિપ્રાય આ પ્રકારે છે. તે ગુરૂની આજ્ઞાનું પાલક એ ખાતર નથી કે તે ગુરૂની પાસે બેસતા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧