Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८
उत्तराध्ययन सूत्रे
प्राप्तिं विना शैलेश्यवस्था न जायते । तां विना सकलकर्मक्षयो न भवति । सकलकर्मक्षयं विना मुक्तिर्न संभवति । मुक्तिप्राप्तिं विनाऽयमात्माऽमरपदं न लभते । अमरपदप्राप्तिं विनाऽऽत्मनः सिद्धावस्था न जायते, अतो भवानेव सकलकल्याणकारणमिति प्रतिक्षणं भवच्चरणसमाराधनमेव मम संयमाराधनम् । एवं गुरुमाराधयन् गुणनिधिः संयमयात्रां निर्वहन् स्वात्मकल्याणमचिरेण साधितवान् । एव मन्येनापि शिष्येण विनयपरेण भवितव्यम् ॥ २ ॥
अविनीतत्ववर्जनेन afarinaaर्जनेन विनीतो भवतीत्यतो विनीतविपरीतमविनीत
स्वरूपमाह
पाया) प्राप्त नहीं हो सकता । शुक्लध्यान के दूसरे पाये की प्राप्ति विना केवलज्ञान की प्राप्ति नहीं हो सकती । केवलज्ञान की प्राप्ति विना शैलेशी अवस्था प्राप्त नहीं हो सकती है। शैलेशी अवस्था की प्राप्ति विना सकल कर्मोंका क्षय नहीं हो सकता है और सकल कर्मोंके क्षय विना मुक्ति की प्राप्ति नहीं हो सकती, और मुक्तिकी प्राप्ति विना अमरपद नहीं मिल सकता । अमर पद पाये विना आत्मा सिद्धावस्थासम्पन्न नहीं बन सकता । इस लिये हे नाथ ! आप ही सकल कल्याण के कारण हैं, अतः प्रतिक्षण आपके चरणोंका आराधन ही मेरा संयमाराधन है । इस प्रकार अपने गुरुकी आराधना करते हुए गुणनिधि ने तप संयम की आराधना की, और थोड़े ही काल में आत्मकल्याण किया । इसी तरह अन्य शिष्यों को भी अपने गुरु के प्रति विनयशील रहना चाहिये ॥ २ ॥
નથી. શુક્લધ્યાનના બીજા પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી. શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કર્મોના ક્ષય થતા નથી અને સકલ કર્મોના ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી. અને મુક્તિની પ્રાપ્તિ વિના અમરપદ મળી શકતું નથી. અમરપદ મેળવ્યા વગર આત્મા સિદ્ધઅવસ્થાસંપન્ન બની શકતા નથી માટે હે નાથ ! આપજ સકલ કલ્યાણના કારણ છે. એટલે પ્રતિક્ષણ આપના ચરણેાનું આરાધન જ મારૂ સંચમ આરાધન છે. આ પ્રકારથી પોતાના ગુરૂની આરાધના કરતાં કરતાં ગુણનિધિએ તપ સંયમની આરાધના કરી અને થાડાજ કાળમાં આત્મકલ્યાણ કર્યું. આવી રીતે અન્ય શિષ્યાએ પણ પેાતાના ગુરૂ પ્રત્યે વિનયશીલ રહેવું જોઇએ. "રા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧