________________
પ્રભાવિક પુરુષ :
[ ૨૮ ]
ભાગાને ભાગવી પણ જાણે તેવી જ રીતે શૂરતા દાખવી છેડી પણ જાણે. શુ ભાગવવાનુ ખાકી રહ્યું છે? આ માર્ગ વિના એ કમના અંત પણ કેમ કરીને થવાના છે? આત્મા જ જ્યાં ભિન્ન છે ત્યાં કાણુ કેાનેા શરણદાતા છે ? ”
“ મેં મૂળ ध शूरा ’” એ વચન યાદ કરવાની જરૂર છે.
આમ કહેતાં જ એક સમયના પ્રખર ભાગી ધન્નાશા રાજગૃહીના માર્ગેથી નીકળી ચાલ્યા. શાળિભદ્ર શેઠના મકાન સમિપ આવી પહોંચ્યા અને હાકલ કરી.
“ શાળિભદ્રે ! ચાલેા, ચાલા, વિલંબ થાય છે. રાજ અકેક પરથી મેાડુ ઉતારવાનુ કાર્ય એ તેા કાયરાનુ. શૂરવીરતા, સાપ જેમ કાંચળી ઊતારી નાખે તેમ, એક સામટા ત્યાગ કરી નાખે. જ્યાં મનમાં નિશ્ચય કર્યો ત્યાં પછી વિલંબ કરવાનું પ્રયાજન શું ? ”
ઘડીભર શાળિભદ્ર તેા પેાતાના બનેવી સામે જોઇ રહ્યો. તેમના વચને સાંભળી વિચારમાં પડ્યો. ત્યાં તા ખીજા શબ્દો કર્ણ પર અથડાયા.
“ એમાં આશ્ચર્ય જેવું કે વિચારણીય શું છે ? સ્નાન કરવા બેઠેલે! હું આઠ પ્રમદાને ત્યજી ચાલ્યા આવુ છુ. તમે પણુ આકી રહેલને છેલ્લા શબ્દ સંભળાવી નીકળી પડેા. આપણે ઉભય સાથે જ વૈભારિગિર પર રહેલ શ્રી વીર પાસે પહોંચીએ અને સંયમની મીઠી સુવાસના ભેાક્તા બનીએ. ”
આ પછી ધન્ના—શાળિભદ્રે કેવું જીવન ગાળ્યું ? એ આપણે શાલિભદ્રની કથામાંથી જાણી ચૂકયા છીએ.
માત્ર એક વાત ઉમેરવાની છે. તે એ જ કે જ્યારે ભદ્રા શેઠાણી પેાતાની પુત્રવધૂએ આદિ પરિવાર સહિત પ્રભુ શ્રી