________________
૪૩
મનાયાં, અને તેથી પાર્થિવ વસ્તુને માત્ર તેમનું અનુકરણ કરવાનું રહ્યું—શાશ્વત અપરિણામી તત્ત્વાની મેાળી નકલેા રૂપ વસ્તુ બની ગઈ. પ્રાચીન યુ।પીયન ફિલસૂફીમાં જે વિચારસરણી દેખાય છે તેની દૃષ્ટિએ આ સંબંધનું આપણે નીચે પ્રમાણે નિરૂપણ કરી શકીએ. ભિન્ન ભિન્ન વસ્તુઓમાં જે સામાન્ય તત્ત્વ રહેલું છે તેને સમાનરૂપ કહી શકાય એટલે કે તે વસ્તુઓનાં Formal Causes થયાં. અહીં પ્લેટા પિથાગારાસને અનુસરે છે, પરંતુ પ્લેટાનાં તત્ત્વા માત્ર વસ્તુઓનાં સમાનરૂપતે જ સ્પષ્ટ કરતાં નથી પરંતુ તે વસ્તુઓનાં અંતિમ કારણુરૂપ પણ છે; એટલે કે પ્લેટનાં તત્ત્વ પાર્થિવ વસ્તુઓનાં પ્રયેાજન કે આદર્શ સ્પષ્ટ કરે છે.૬૫ અહી પ્લેટા એનેકઝાગેારાસની અસર નીચે આવેલો દેખાય છે.
પ્લેટાનાં તત્ત્વાની હવે આપણે નીચે પ્રમાણે વ્યાખ્યા આપી શકીએ:- તત્ત્વા અપિરણામી, શાશ્વત, શુદ્ધ, વ્યક્તિત્વથી ભરેલાં છે, અને તે જ જ્ઞાનનું ખરું ક્ષેત્ર છે. સત્ત્નું જ્ઞાન હોઈ શકે, અસત્આનું અજ્ઞાન જ હોય, અને સદસી ભરેલા પરિણામી જગતની નકલી વસ્તુ વિશે માત્ર ‘અભિપ્રાય જ” બંધાઈ શકાય.૩૬ માનવ ચિત્તની ત્રણ ભૂમિકાને અનુરૂપ પ્લેટા ત્રણ પ્રકારની દુનિયા માને છે; અથવા “ એક હતા ન–કા ન–કા રાજા” એ વાર્તામાં છૂપાયેલા સત્યની જેમ અ-સત્નું અ-જ્ઞાન જ હેાય. આપણા ચિત્તમાં અજ્ઞાન અસ્તિત્વ ધરાવે છે, તે રીતે વિશ્વમાં જે અ-વસ્તુ છે એટલે નાસ્તિતત્ત્વ છે તેનું અસ્તિત્વ પણ પ્લેટ સ્વીકારે છે.૩૭ હીરેકલેઈ ટાસ અને
૩૫, Plato's Ideas are the Formal as well as Teleolgical Causes. પરિ, ૧૦-૫૯૬,
૩૬, જ્ઞાન અને અભિપ્રાયના સબંધ માટે જીએ: ૪૭૬-૪૭૮; ૫૦૮૩; ૫૧૦-૩૬; ૫૩૪ આખી કલમ,
૩૭. ‘સત્ત્ના સંપૂર્ણત: અભાવ અથત્રા નિષેધ એટલે અસત્’-‘Pure being and absolute gation of being' : જુએ પરિ. ૫-૪૭