________________
૧૦-૫૯૬.) જાતિ સામાન્યના આ૫ણું ખયાલનાં જેવાં આ તો છે. પરંતુ આ ઉપરાંત લેટો કહે છે તેમ જ્ઞાન મેળવવા માટે આપણી બુદ્ધિ અમુક રીતે જ કામ કરે છે, અને તે વ્યાપારમાં અમુક સ્વીકૃત સિદ્ધાન્તોનો પ્રમાણગત અવશ્યકતાને લીધે ઉપયોગ કરવો પડે છે. જ્ઞાન મેળવવાના વ્યાપારમાં આપણુ બુદ્ધિએ આ સિદ્ધાન્તો ઈન્દ્રિયાનુભવ ઉપર લાદેલા હોય છે, અને તે તેના અભિપ્રાય મુજબ પાંચ પ્રકારના છે: (૧) Logical deas– Categories of similarity — Dissimilarity; Unity-Multiplicity; Rest -Motion; (2) Ethical Ideas; Ideas of The Good, The Beautiful and the Just; (3) Biological Ideas; Man, Horse () Ideas of Elements; Fire, Air, Water, Earth. (4) Ideas of Material Combination : Ideas of Hair, Mad. “પારમેનાઈડીઝ” નામના સંવાદમાં
લેટે આવા પાંચ પ્રકારનાં તો ઉલ્લેખ કરે છે. “લેટનું આદર્શ નગર’ માં ધર્મનું ખરું સ્વરૂપ શું છે તેનાથી એ શરૂઆત કરે છે. હીરેકલેઈટસે અને પારમેનાઈડીઝે કરેલે, બુદ્ધિજન્ય જ્ઞાન અને ઈન્દ્રિયાનુભવ દ્વારા મળતા “આભાસ” વચ્ચેનો ભેદ પહેટ સ્વીકારે છે, અને તેની મદદથી એ એમ પ્રતિપાદન કરે છે કે વ્યક્તિ અથવા આપણી દુનિયામાં મળી આવતાં સ્વરૂપ સદસત રૂપ છે, અને તેને વિશે માત્ર “અભિપ્રાય” જ બાંધી શકાય, જ્યારે સત રૂપ તરોનું શુદ્ધ બુદ્ધિ વડે “જ્ઞાન” મળી શકે. આથી પરિવર્તનશીલ પાર્થિવ પદાર્થો વ્યક્તિત્વહીન થઈ ગયા, અને વિચારનાં શુદ્ધ તોને વ્યક્તિત્વ અપવામાં આવ્યું, અને આ રીતે વિચારની ભૂમિકા પરના સામાન્ય જાતિના ખયાલમાં ખરું વ્યક્તિત્વ છે એમ તેણે માન્યું. પછી આવાં શુદ્ધ વ્યક્તિત્વથી ભરેલાં તો આ દુનિયાની દષ્ટિએ આદર્શરૂપ ૩૪, જુઓ ૫૦૮-૩ તથા ૫૩૪-આખી કલમ.
"Epistem e " vs "doxa"