________________
છે. જે આવ્યું છે તેને જ જવાનું છે. પાણી જ મહારથી આવીને દૂધમાં ભળ્યું છે. તે તેને જ જવાનું છે. હવે આ મળેલું-ભળી ગયેલું પાણી દૂધથી છૂટું પાડવા માટે એક તપેલામાં લઈને તેને ગરમ કરવા માટે મૂકવું જોઈએ. નીચે બર્નર (Burner)રાખીને અગ્નિ પ્રગટાવીને ગરમ કરવું જોઈએ. હવે જુઓ, ધીમે ધીમે ગરમી તપેલામાં થઈને દૂધ-પાણીમાં પહોંચી.... કેણ ગરમ થશે અને દૂધથી છૂટું પડશે. જોજે. માટી અને સેનાને મિશ્રિત અવસ્થામાં ગરમ કરતા માટી છૂટી પડે છે, અને સેનાના કણ કણ ભેગા થઈ જાય છે. અને તેનું બની જાય છે.
તેમ આ પ્રગમાં પાણી બળીને વરાળ થઈને ઉપર ઊડતું જશે. દૂધથી છુટું પડીને વરાળ થઈને નીકળતું જશે... જેટલું વધારે ગરમ કરશું એટલે પાણીને ભાગ બળીને છુટો પડતે જશે. આ જે વરાળ થઈને જવું, છુટું પડવું તેને નિર્જરા કહેવાય છે. નિર+જરા નિર ઉપસર્ગ પૂર્વક જરા ધાતુ છે.
જરા=એટલે ઘડપણ વૃદ્ધાવસ્થા કહો કે જરાવસ્થા કહે. જરાવસ્થામાં ચામડી જોવા માંડે છે. શિથિલ થઈ જાય છે, ખરવા માંડે છે. તેમ આત્મા ઉપર બંધાયેલાં કર્મો પણ ખરવા માંડે, ખરવા માંડે તેને નિર્જરા કહેવાય છે. કર્મક્ષયના અર્થમાં નિર્જર શબ્દ રૂઢ થઈ ગયું છે.
આ પ્રયોગની જેમ દૂધના સ્થાને આત્મો છે. પાણીના સ્થાને કમ છે જે બહારથી આવીને કાર્મણ વર્ગણા રૂપે
૨૫