________________
આ ચિત્રમાં બતાવેલા એક પ્રયાગને જેવાથી નિર્જર શી ક્રિયા છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. સર્વ પ્રથમ ઉપર બે પાત્રોમાં જુદા-જુદા દૂધ-અને પાણું સ્વતંત્ર છે. બન્ને પતિપિતાના મૂળભૂત દ્રવ્ય રૂપે છે. અને ત્યાર પછી આ બને સ્વતંત્ર દ્રવ્યને એક પાત્રમાં ભેગા કરી નાખવામાં આવે છે. આ બંને
દૂધ+ પાણી એકબીજામાં
એવાં મળી જાય છે કે ધ પાણ?
પાઈનું તે અસ્તિત્વ જ ડાય થઈ જાય છે. પાણી દૂધમય બની ગયું છે એવુ આપણને લાગે છે. આ
જ પ્રમાણે, આત્મા અને -+IBE:
કર્મ પણ મળી જાય છે.
જ્યારે આશ્રવ માગે ખેંચા
ઈને આવેલા કર્મે આત્માની સાથે ચાટીને એક રસ થઈ જાય છે. તેને બંધ કહેવામાં આવે છે. આ કર્મને બંધ ક્ષીર+નીર સગવત્ અર્થાત દૂધ માં પાણી મળે (ભળી જાય) તેવે કહ્યો છે.
હવે આપણે એક પ્રયાગ કરીને આ બન્નેને છૂટા પાડવાના છે. કારણ, પાણએ દૂધમાં પ્રવેશ કરીને દૂધની શનિને એ છી કરી નાંખી છે. આપણે કહીએ છીએ. આ તે સવ પાણી જેવું દૂધ છે. આવું દૂધ પીવું એ તે પાણી પીધા બરોબર છે. આ બન્નેમાંથી કેણ છૂટું પડશે ?
જે બહારથી આવીને મળ્યું છે તેને જ છૂટા થવાનું