________________
કષાયા અને વિષયા
પર્વ
ઊડી જાય છે. એટલે આવા માણસ પાસે કોઈ માટે નથી, અને કોઇની વાત કરવાની તેને ફુરસદ પણ હાતી નથી; એ તેા પેાતાની વાતમાં નિર્ભીર રહી પોતાનું જ હાંકયે રાખે છે અને પોતા માટે જ જાણે આખી દુનિયા હોય એવા વર્તાવ નાના-મોટા પાસે કરે છે,
માયાથી લોકોના વિશ્વાસ ઊડી જાય છે. એના સંબંધમાં એવી ચેતવણી મળે કે, એ કાળાબજારિયા છે, સગી બહેનને પણ છેડે તેવા નથી, આવી જેની આખરૂ થાય, તેના ઉપર કોઇના વિશ્વાસ રહેતા નથી. આવી રીતે લેાકોના વિશ્વાસ જાય તે પછી આ જીવનમાં જીવવા જેવું કાંઇ ભાગ્યે જ રહે છે. લાકે તે એવા પ્રાણીના વિશ્વાસ ન કરે, એની આબરૂ જાય. આ માયાથી થતા અનથ બતાવ્યું.
અને લેભ નામને દુગુ તે સર્વ ગુણાના ઘાત કરે છે. બીજા કષાયે તે એક એક દુર્ગુણુ લાવે, પણ આ લાભ તા સર્વ ગુણ્ણાના નાશ કરે. દશ યતિધમ, ક્ષમા, આવ, માવ વગેરે આગળ આવનાર છે, તે અથવા શ્રાવકના ખત્રીશ ગુણુ એ લાભથી નાશ પામે છે; કારણુ કે લેાલિયા બહુધા ધનેચ્છુ હાય છે; અને ગુણુની બહુ પડેલી હાતી નથી. એ તે વહેવાર માત્ર ધનની આરાધના માટે કરે છે. આવી રીતે ખીજા કષાયે કરતાં લાભ આકરો કષાય છે, કારણ કે બીજા કષાયમાં એક એક ગુણની હાનિ કરે છે, પણ લાભ તા બધા કષાયાને રહેવા દઈ સર્વ ગુણુની હાનિ કરે છે. એટલું કહેવું જ પૂરતું છે. (૨૫)
વ્યક્તિગત ક્રોધ(કષાય)થી અનથ પર પરા—
ક્રોધઃપતાવાર: સર્વોદુજાજ. કોષઃ ।
वैरानुषङ्गजनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ॥२६॥
અર્થક્રોધ મનની અવ્યવસ્થાને કરનાર છે, સવને ઉદ્વેગ કરનાર છે, વેરને વધારનાર છે અને ક્રોધ સારી ગતિને હણુનાર છે. (૨૬)
વિવેચન—ઉપરની ગાથામાં ચારે કાયા · કેવી અન પર'પરા કરે છે, તે બતાવે છે. તેમાં આપણે પ્રથમ ક્રોધને આળખી લઇએ.
ક્રોધ તે ચાતરફ અવ્યવસ્થાને કરનાર છે. તમે કોઇ ક્રોધી માણસના પરિચયમાં આવ્યા હા તે તે ચાતરફ વ્યવસ્થા કરવાને બદલે અવ્યવસ્થા કેટલી ફેલાવે છે, તે જણાય. ક્રોધને પરિણામે એનું મગજ જ કામ કરતું નથી. એવા ક્રોધને કયા ડાહ્યો માણસ કરે ? અર્પિતુ ન જ કરે. અન`પરપરામાંની આ પહેલી વસ્તુ છે. હવે બીજી જાણાઃ ક્રોધ સવને ઉદ્વેગ કરાવે છે. ઉદ્વેગ એ ભયનું બીજુ નામ છે; પ્રાણી ગમે તે કામ કરે, તેમાં સ્થિરતા હાવી જોઈએ અને ઉદ્વેગી માણસ કદી સ્થિર ચિત્તે, વગર ભયે કામ કરી શકતા નથી. સર્વ પ્રાણીને સર્વ ગતિમાં મહા ધમાલ અને ભય કરાવનાર ક્રોધ આ રીતે પ્રાણીને એક
Jain Education International
* For Private & Personal Use Only
www.jainelibrary.org