________________
૨૮૪.
(૬૪) આ સર્વે જ્ઞાની મહારાજે બતાવેલ પિંડના નિયમે છે. બીજા શ્રુતસ્ક ંધના પિંડૈષણા નામના પ્રથમ અધ્યયનના અગિયાર ઉદ્દેશક છે. અગિયારમુ* અધ્યયન શયૈષણા'
શય્યા—બીજા શ્રુતસ્કંધના ખીજા અધ્યયનનું નામ છે શય્યા. એમાં નીચેની હકીકત આવે છે:
(૧) જો કોઈ સાધકને રહેવા માટે જગા જોઇતી હાય અને તે જગામાં ઇંડા હાય અથવા જીવાત હોય અથવા કોઇ જીવતું પ્રાણી હોય, તે તેના ઉપયાગ ધ્યાન, રાત્રિવાસ અભ્યાસ માટે ન કરવા.
(૨) જો સ્થાન તેના આપનારે ચેરીને કે લૂંટીને લીધેલ હોય અથવા કોઈ ભવનું પાપ કરીને લીધેલ તેા ધ્યાન માટે તેના ઉપયાગ ન કરવા.
પ્રશમતિ વિવેચન સહિત
(૩) જ્યાં સાથી સાધુ ઊતરેલ હોય અથવા જ્યાં ઘણા પાણા અથવા ગરીબ માણસા રહેતા હોય તેવા સ્થાને પણ ન રહેવું.
(૪) સાધુ માટે જગાને ચૂના દેવરાવ્યા હોય અથવા ત્યાં હ્રાસ પથરાવ્યું હોય અથવા નાનાં બારણાંને મોટાં કરાવેલાં હેાય તે તે જગ્યા રહેવા માટે ન વાપરવી.
બ્રાહ્મણુ કે ભિક્ષુક અથવા
(૫) જે જગ્યામાં ઘણાં ડીટિયાં હાય, અથવા જેમાં ઘણાં મૂળિયાં હોય, અથવા પાંદડાં કે ફૂલો વધારે હાય અથવા ફળ કે મૂળ હોય અથવા હ્રાસ હોય તેા રહેવા માટે તે જગ્યા વાપરવી નહિ.
(૬) ઉપરને માળે ન રહેવું તેમ જ જમીનની અંદર ન રહેવું. અથવા થાંભલા પર બનાવેલ મુકામમાં ન રહેવું (અસાધારણ સંયેાગેા ન હોય તે). કદાચ રહેવું પડે તે તે સ્થાને હાથ, પગ, દાંત અથવા આંખ ધાવાં નહિ. અથવા ત્યાં ડીનીતિ કરવા જવું નહિ, ત્યાં પડી જાય તે હાથ પગ ભાંગે, તેથી તે જગ્યા ઉતારા માટે પણ ન વાપરવી.
(૭) જે જગ્યાએ ખાળકો, સ્ત્રીઓ હાય, જનાવરા, ખારાક અથવા પાણી ભરેલ હાય, તેવી જગ્યાએ સાધકે ન રહેવું.
(૮) ઘરધણીના વપરાશમાં હેાય તે જગ્યા વસતિ માટે ન વાપરવી. તેને બૈરી સાથે તકરાર થાય તેમાં સાધકથી ભાગ ન લેવાય. અથવા ઘરધણી અગ્નિ સળગાવે કે બુઝાવે એવું સાધુથી ન વિચારાય.
Jain Education International
(૯) ઘણાખરા ઘરધણીએ ચાખ્ખાઇવાળા હોય છે અને સાધુ તે કદી નહાતા નથી એટલે અચેાખ્ખાઇવાળા હાય છે. તેઓના શરીર પર ગધ પણ હાય અને કોઈ વાર ઘણી ખરાબ દુર્ગંધ હોય. આ કારણે તેએ તિરસ્કરણીય થઈ પડે. અને ન કરતા હોય તે કામ કરે અથવા કરતાં હોય તે ન કરે. એટલા માટે જયાં ઘરધણી રહેતા હોય ત્યાં ન રહેવું. (૧૦) જ્યાં ઘણા સંન્યાસીએ રહેતા હોય તેવા સ્થાનકે ન રહેવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org