________________
સભ્ય દર્શન, જ્ઞાન, ચારિત્ર
- શિક્ષા–જિનધર્મને અભ્યાસ કરે એ એક પ્રકારનો અધિગમ છે. એ અભ્યાસ જૈન ધર્મ પર રુચિ થવાનું કારણ બને છે. ભણીને જ્યારે બધા ધર્મોની સરખામણી કરે ત્યારે પ્રાણીને જિનદર્શનની મહત્તા અને ન્યાયદર્શિતા સમજાય છે. આ રીતે અભ્યાસ કર એ અધિગમ સાથે સમાનાથી છે.
આગમપદેશ–આગમ એટલે જૈન ધર્મનાં જે મૂળ આગમે છે તેમને ઉપય બીજાને આપવાથી પિતાને અધિગમ સમ્યકત્વ થાય છે. ઉપદેશ આપે ત્યારે પ્રથમ સત્ર પિતાના મનમાં એની શ્રદ્ધા કરે છે. અને બીજાને તે વાત સમજાવતાં પિતાના મનમાં તે વાત જામી જાય છે.
શ્રવણુ–સાંભળવું તે. ધ્યાન રાખીને શાસ્ત્ર સંબંધી બીજા લેકે વાત કરે, ઉપદેશ આપે કે શાસ્ત્રનું રહસ્ય સમજાવે તે ધ્યાન દઈને સાંભળવું, તે પણ અધિગમને એકાWવારી શબ્દ છે. આ રીતે પ્રાણીને અધિગમ સમ્યકત્વ થાય છે. - આ એકાવાચી અનેક શબ્દ છે. જિન ભગવાનની પ્રતિમા જતાં કે મુનિદર્શન થતાં અધિગમ સમક્તિ થાય છે. વિદ્વાન ગુરુમહારાજ તને ઉપદેશ આપે છે અને પ્રાણીને તે દ્વારા પણ અધિગમ સમ્યફવ થાય છે. તેમના આપેલા ઉપદેશથી કે માર્ગદર્શનથી પણ સમ્યક્ત્વ થાય છે.
પરિણામ પરિણતિવિશેષ. તે નિસર્ગ સમત્વનું કારણ છે. પિતાની પરિણતિ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા તરફ હોય ત્યારે નિસર્ગ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. - સ્વભાવ–પિતાને એટલે આત્માને સ્વભાવ. તે પણ નિસર્ગને એકાWવાચી શબ્દ છે.
આ રીતે અધિગમ અને નિસર્ગના એકાWવાચી શબ્દો બતાવ્યા. તેથી દર્શનની ફુટતા મનમાં થઈ હશે, વધારે સ્પષ્ટતા જણાઈ હશે. આ સમ્યકત્વથી ઊલટું મિથ્યાત્વ છે એ જણાવી આ દર્શનને વિષય ગ્રંથકાર પૂરો કરે છે અને બીજા જ્ઞાનના વિષયને ત્યારપછી હાથ ધરે છે. ઘણી સંક્ષેપથી આ વાત કરી છે. તે ખાસ સમજી મનમાં ઊતારવા ગ્ય છે. આ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર એ આત્મિક ગુણ હોવાથી ઘણા મહુવના છે અને ખાસ ચચીને સમજવા ગ્ય છે. (૨૨૩) - મિથ્યાત્વ અને જ્ઞાનના પાંચ પ્રકાર
एतत्सम्यग्दर्शनमनधिगमविपर्ययौ तु मिथ्यात्वम् । . ज्ञानमथ पञ्चभेदं तत् प्रत्यक्ष परोक्षं च ॥२२४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org