________________
ચાગનિરોધ
ત્યારપછી વચનચેાગ-કાયયેાગ ુ ધન—
द्वन्द्रियसाधारणयोर्वा गुच्छ्वासावधो जयति तद्वत् । पनकस्य काययोग जघन्यपर्याप्तकस्याधः ॥ २८० ॥
અથ——એઇન્દ્રિય જીવેાની વાણી અને સાધારણ જીવેાના (એકેન્દ્રિય જીવેાના) શ્વાસાના કરતાં નીચા વાણી અને શ્વાસ ઉપર એ વિજય મેળવે છે, તે જ પ્રમાણે એ પ્રાણીના કાયયાગ સ`થી આછી પર્યાપ્તિવાળાના કાયયેગથી પણ નીચા હાય છે જેના પર તે વિજય મેળવે છે. (૨૮૦)
૬૭૧
વિવેચન—યાગરુંધન કેવી રીતે કરે છે તેના વધારે વિધિ આ ગાથામાં ખાવે છે. દ્વીન્દ્રિય—ભાષા નામની પર્યાપ્તિ એઇંદ્રિયને હાય છે. નવતત્ત્વપ્રકરણમાં ખતાવ્યું છે કે સ* વિકલેન્દ્રિય જીવા(બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા જીવા)ને પાંચ પર્યાપ્તિ હોય છે. (જુઓ નવતત્ત્વની છઠ્ઠી ગાથા). આ જે પ્રાપ્ત થયેલી ભાષાપર્યાપ્તિ તેને હવે તે યેાગમાં આગળ વધીને રૂંધે છે.
સાધારણ—એક શરીર પર અનંત જીવ હાય એ સાધારણ વનસ્પતિકાય એકેન્દ્રિય જીવ, તેને નવ તત્ત્વની ગાથા પ્રમાણે ચાર પર્યાપ્તિ હોય છે. આ ચેાથી શ્વાસેાાસ નામની પર્યાપ્તિ એકેન્દ્રિયાને પણ હાય છે. તેના અહી રોષ થાય છે. તેના ક્રમ આ ગાથામાં નીચે બતાવીશું. આ પ્રાપ્ત થયેલી પર્યાપ્તિને પ્રાણી પ્રયત્ન વડે અહી રુંધે છે. પુગળના ઉપચય કરનારા પુદ્ગળ પરિણમનના હેતુવિશેષ તેને પર્યાપ્તિ કહેવામાં આવે છે. જે આ પર્યાપ્તિ (શક્તિ) પ્રાપ્ત થઈ ગઈ છે તે શક્તિનું અહીં રુંધન કરી પુગળના ઉપચયને શકે છે, રુંધે છે, અટકાવે છે. એક વખત એને વચનયેાગ શ્વાસેશ્વાસ વગેરે પર્યાપ્તિ માટે માન હતું, પણ પુગળ સાથે તેના સંબંધ હોઇ તે યાગીશ્વર તે પર્યાપ્તિના હવે અનુક્રમે ત્યાગ કરે છે.
ઉચ્છ્વાસ—સાધારણ વનસ્પતિકાયને ચેાથી શ્વાસેાસ પર્યાપ્ત ડાય છે. તે વખતે આહાર, શરીર અને ઇંદ્રિય સાથે ચેાથી શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ હોય છે. અત્યારે તેને તે જીવ રુંધે છે, શકે છે અને યોગીશ્વર થાય છે.
પન એના અસલ અથ શેવાળ, તૃણવિશેષ, જળના મેલ, કચરો એટલે સામાન્ય પ્રકારને ગરીબ બાપડો બિચારા જીવ -એ મોક્ષમાં ગયેલા જીવની અપેક્ષાએ સમજવું, બાકી આપણે તે તે પૂજ્ય જ છે. કાયયેાગને રુંધવા માંડે એટલા માટે એને અહીં પનક કહેલ છે. આપણે માટે એમાં પનકપણું -- કચરા કે એવું કાંઈ નથી. એણે ચાર કર્મોન તે ક્ષય કરેલ હાય છે અને બાકીના ચાર કર્મીને ક્ષય કરવાની તૈયારીમાં હોય છે.
Jain Education International
જઘન્યપર્યાપ્ત———એમની જે રહેલી પર્યાપ્તિએ હાય છે તે પણ ઘણી સૂક્ષ્મ અને સામાન્ય પ્રકારની હોય છે. એટલે સાધારણત્વને અંગે મળેલ શ્વાસેાશ્ર્વાસ નામની
For Private & Personal Use Only
www.jainelibrary.org