________________
૬૮૦
પ્રશમરતિ વિવેચન સહિત અર્થ-સર્વ પ્રકારની ચારે ગતિને લાયક અને સંસારને વધારનાર મૂળ કારણે જે અનેક પ્રકારના ભાવરૂપે છે તેમને અર્થાત્ ઔદારિક તૈજસ્ અને કાશ્મણ સર્વ ભાવેને પિતાના આત્મા સાથે સંબંધ તે સર્વદા તજી દે છે. (૨૮૭)
વિવેચન––સર્વગતિ–આ ચારે ગતિએ કારણ વગર અકસ્માતુ મળતી નથી. આ ચારે ગતિ નામકર્મના વિભાગો છે અને તે તે ગતિમાં જવા ગ્ય કર્મનાં પરિણામ છે. એમને સર્વથા ત્યાગ કરીને.
સંસાર--આ ચાર ગતિરૂપ સંસાર છે. એ સંસારને વધારનાર કરણે-કારણે તે સર્વ કર્યો છે. તેમને સર્વથા ત્યાગ કરીને એટલે આત્મા અને કર્મને સંબંધ તેડી નાખીને.
ભાવ–સાંસારિક સારા કે ખરાબ ભાવે સંસારમાં રઝળવે છે. તેમને સર્વથા ત્યાગ કરી દઈને. એ ભાવ નીચે વર્ણવ્યા છે.
દારિક--આપણું મનુષ્યનું શરીર જ મોક્ષ મેળવી શકે છે, તેથી અત્ર વૈક્રિયાદિ શરીરની વાત કરી નથી. દેવ કે નારકે સીધા તદ્દભવે મુક્તિગામી થતા નથી.
તૈજસ–-અન્નને પચાવનાર, પરભવે પણ સાથે જનાર આ તેજસૂ શરીરનું વર્ણન ઉપર થઈ ગયું છે.
કામણુ-કર્મના શરીરને કાશ્મણ શરીર કહે છે. આત્મા અને કર્મને મેળ મેળવી આપનાર અને બન્નેને સંગ સંબંધ કરાવનાર “કામણું શરીર છે.
સર્વાત્મના–સર્વથા, તદ્દ્ગ સર્વકર્મને ત્યાગ એ જ એક્ષપ્રાપ્તિ. (કર્મથી) મૂકાવું તે મોક્ષ. આ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત વેગ અર્થાત્ સમાધિ પછીની સ્થિતિ છે. આ કાયાગના ત્યાગની વાત છે.
એન (સર્વ કર્મન) સર્વથા ત્યાગ કરીને તે શું કરે છે? અથવા તેને (કેવળજ્ઞાનીને) શું થાય છે? તે આગલી ગાથામાં જણાવવામાં આવશે. (૨૮૭) મોક્ષને માર્ગે—
देहत्रयनिर्मुक्तः प्राप्यर्जुश्रेणिवीतिमस्पर्शाम् ।
समयेनेनाकेविग्रहेण गत्वोर्ध्वमप्रतिघः ॥२८८॥ અર્થ પછી ત્રણ શરીરથી મૂકાઈ જઈ અજુગતિએ અફસમાણ રીતે એક સમયમાં જરાપણુ વાંકી નહિ તેવી સીધી ગતિએ જરાપણ રોકાણ વગર તે ઊંચે જાય છે. (૨૮૮) - વિવેચન –આ યોગસંપન્ન કેવળી ત્યારપછી કેવી રીતે મિક્ષ તરફ પ્રયાણ કરે છે તે આ ગાથામાં બતાવે છે.
દેહવ્રય–જ્યારે કોઈપણ કેવળી મિક્ષ પામે છે ત્યારે તેને ત્રણ શરીર હોય છે : દારિક, સૈજ અને કર્મણ. આ ત્રણ દેહથી મૂકાઈ જઈને અશરીરી થઈને કાયયેગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org