Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 733
________________ પ્રશમરતિ વિવેચન સહિત પષધુ–સર્વથા ત્યાગ કરી વીશ કલાક ચાવિહાર ઉપવાસ કરી સાધુપણાની સ્થિરતાથી ભાવના કરવી તે ઉપર જણાવેલ દશમું વ્રત છે. આ વિશ કલાકને પૌષધ ખરેખર સાધુજીવનને સાર છે અને એક દિવસ સાધુતા આણે છે. ગોપભોગપરિમાણ્ય-એક વાર ભગવાય તે ભેગની વસ્ત. એક ને એક વસ્તુ અનેક વાર ભગવાય તે ઉપગ્ય ચીજ, તેમને સંક્ષેપ કર. ચૌદ નિયમ ધારવા તથા પંદર કર્માદાનના વ્યાપાર ન કરવા. રાત્રિભેજન ન કરવું. આ ગોપગપરિમાણુવ્રત અગિયારમું વ્રત છે. વિનિ –બારમા અતિથિસંવિભાગ વ્રતમાં પાત્ર સાધુને અમુક વસ્તુનું શાકમાં બતાવેલી વિધિએ દાન કરવું. આ પાત્રદાન બહુ ઉત્તમ ચીજ છે. એમાં દેનારનું ચિત્ત, વસ્તુની શુદ્ધતા અને લેનારની ગ્યતા, એમ ચિત્ત, વિત્ત ને પાત્ર એ ત્રણેને જેગ થાય ત્યારે આ અતિથિસંવિભાગવત બહુ દીપે છે. સાધુ, તપસ્વીને ઘેર બોલાવી તેમનું આહારદાનથી બહુમાન કરવું એ આ વ્રતમાં આવે છે. આ ગાથામાં શ્રાવક કેવી કરણી કરે, ગૃહસ્થ કેવો હોય તે બતાવવા શરૂ કરેલ વાર્તા આગળ ચલાવેલી છે. એ વાત ૩૦ક્ષ્મી માથા સુધી ચાલવાની છે. આ ગાથામાં તેને અગત્યને વિભાગ આવ્યું. (૩૫) હજુ ગૃહસ્થનાં વિશેષ કર્તવ્ય બતાવે છે– - चैत्यायतनप्रस्थापनानि कृत्वा च शक्तितः प्रयतः। પૂજ્ઞા ધમાધિવાસપૂજાઘાટ રૂદ્દા અર્થ–તે દેરાસરમાં પ્રતિષ્ઠા કરીને શક્તિપૂર્વક પ્રયત્ન કરે છે અને સુગંધ, માળા, વાસક્ષેપ, ધૂપ, દીપક વગેરે પૂજા કરે છે. (૩૦૬). વિવેચન-શ્રાવક અથવા ગૃહસ્થ કે હોય તે બતાવવા ૩૦૩મી ગાથાથી ચલાવેલ પ્રકરણ આગળ વધારે છે. ત્ય–દેરાસર, જિનદેવની પ્રતિમાને પણ ચૈત્ય કહેવાય. આ શબ્દનો અર્થ કરવામાં કેટલાક સ્થાનકવાસી ભાઈઓએ ભ્રમ ઊભું કર્યો છે, પણ કેશકાર તેને અર્થ સ્પષ્ટ આપે છે. આયતન–ઠેકાણું, વિશ્રામસ્થાન ક્યાં શ્રાવકો પૌષધ, સામાયિક, અભ્યાસ કરે તે ઉપાશ્રય. આ સર્વ દેવસ્થાનેને આયતને – ઠેકાણું કહેવાય. પિતાની શક્તિ હોય તે પ્રતિષ્ઠા કરે, એટલે દેરાસર બનાવી તેમાં પ્રતિમાને પ્રવેશ કરાવે, અને તે સાધુને રહેવાના અને ગૃહસ્થને ભાવના કરવાના સ્થાને સ્થાપે, સ્થપાતાં હોય તેમાં મદદ કરે અને પિતાની શક્તિ અનુસાર તેમાં શક્તિ કે દ્રવ્યને વ્યય કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749