________________
પ્રશમતિ વિવેચન સહિત
શુભ~~આ ભવમાં થનાર ફળની સાથે આ વિશેષણુ જાય છે. જો પ્રશમરતિ ગ્રંથમાં અતાવ્યા પ્રમાણે જીવાય તા આ ભવમાં સારું ફળ થાય છે; અને આ ભવમાં અનેક રીતે સુખ, સૌભાગ્ય અને ઉદરપૂરણ થાય છે, સારાં ધરબાર અને સ્ત્રી મળે છે અને બધી રીતે આબરૂ વધે છે, કીર્તિ સત્ર પ્રસરે છે.
૭૧૮
સ્વગ—પરભવના ફળની વાત આ વિભાગમાં છે. ભાર દેવલેકે જવું કે જ્યાતિષ્ઠ દેવ થવું તે પરભવમાં થાય છે. આનું નામ સ્વગ પ્રાપ્તિ કહેવામાં આવે છે.
અપવગ—માક્ષ. કેટલાક પ્રાણીઓ જે પ્રશમરતિમાં જણાવ્યા પ્રમાણે જીવે તે દેવલેાકમાં જાય છે અને કેટલાક મેક્ષમાં જાય છે. એ કાણુ કાણુ કયાં કયાં જાય છે તે આગલા પ્રકરણમાં બતાવવામાં આવેલ છે.
અણુગાર—સાધુઓને એ ફળ કેવું થાય છે તે એગણીશમા પ્રકરણમાં ખતાવ્યું છે ત્યાંથી જોવું.
અગારી—શ્રાવકને કે ગૃહસ્થને એ કેવું ફળ આપે તે વીશમા પ્રકરણમાં બતાવ્યુ` છે. ઉત્તરગુણાઢચ—અહીં અણુગાર (સાધુ) કેવા હેાય, કેવા ગુણને પ્રાપ્ત થયેલા હાય અને ખાર વ્રતધારી ગૃહસ્થ કેવા હોય તે ઉપયુક્ત એ પ્રકરણમાં બતાવ્યુ છે.
એટલે નામધારી સાધુ કે ગૃહસ્થને સ`ને એ ફળ મળે છે એમ ન સમજવું, પણ એમાં જે જે પ્રકારના અણુગાર કે ગૃહસ્થ બતાવ્યા છે તે જરૂર દેવલેાક પામે છે કે મેક્ષે જાય છે. ગુણુની વ્યવહારુતા આ ગાથામાં સારી રીતે બતાવવામાં આવી છે, તે ખહુ વિચારવા યેાગ્ય છે. સ` અણુગારને કે સવ ગૃહસ્થને સ્વર્ગ કે અપવ મળે છે એમ નથી, પણ અહી' જેવા વધુ વ્યા છે તેવા અણુગાર કે ગૃહસ્થ હાય કે વ્રતધારી અર્થાત્ ઉત્તરગુણુધારણ કરનાર હાય તેને દેવલાક કે મેક્ષ મળે છે. (૩૧૦)
આ ગ્રંથ સમુદ્રમાંથી શેાધેલ કોડી જેવા છે
जिनशासनार्णवादाकृष्टां धर्मकथिकामिमां श्रुत्वा । रत्नाकरादिव जरत्कपर्दिकामुद्धृतां भक्त्या ॥ ३११ ॥
અજૈન શાસનરૂપ સમુદ્રમાંથી ખેંચીને બહાર કાઢેલી આ ધર્મકથા તે સમુદ્રમાંથી ભક્તિપૂર્વક ખેંચી કાઢેલ જૂની છીપ જેવી છે એમ સમજવું અને તે ભાવે તેને સાંભળવી (૩૧૧).
વિવેચન--આ પ્રશમરતિ ગ્રંથ કેવા છે તે આ ગાથમાં ઉપસંહારરૂપે વધુ વે છે. અણુ વ——–જૈન શાસન તે મેાટા દરિયા જેવું છે, દરિયા જેટલું તે વિશાળ છે, તેના પાર પામવે। અતિ મુશ્કેલ છે. તેવા મોટા વિશાળ દરિયામાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org