________________
૧૩
સુવિશુદ્ધએ સંલેખના ખરાખર કરે, શાસ્ત્રમાં જેવી કઢી છે તેવી બરાબર વિચારીને કરે, સ્વકપાળકલ્પિત નહિ, પણ તેનું સ્વરૂપ શાસ્ત્રમાં જેવું ખતાવ્યું છે તેવી તે કરે. એ વિશુદ્ધ શાસ્ત્રોક્ત સંલેખના કરનાર ઘરવાસી ગૃહસ્થ હાય.
ગૃહસ્થને
૩૦૪મી ગાથામાં શરૂ કરેલ આપણા ગૃહસ્થનું વર્ણન હજુ ચાલુ છે. આવું જેનું વતન હોય તેવા ગૃહસ્થ થાડા ભવમાં જરૂર માક્ષે જનાર છે, એમ સમજવું. એટલે ગૃહસ્થને માટે માડી મેડા પણુ ચાન્સ’ છે એમ સમજી તેણે અત્ર વર્ણવેલા અને હવે પછી વર્ણવવાના ગૃહસ્થના વને જીવવું. (૩૦૭)
એવા ગૃહસ્થને શું થાય તે બતાવે છે—
प्राप्तः कल्पेष्विन्द्रत्वं वा सामानिकत्वमन्यद्वा । स्थानमुदारं तत्रानुभूय च सुख ं तदनुरूपम् ||३०८॥ लोकमेत्य सर्वगुणसम्पदं दुर्लभां पुनर्लब्ध्वा । शुद्धः स सिद्धिमेष्यति भवाष्टकाभ्यन्तरे नियमात् ॥ ३०९ ॥
અથ—લ્પાપપન્ન દેવતાનાં સ્થાનકોમાં ઇન્દ્રપણું કે સામાનિકપણું કે એવું બીજું કાંઈ પણ ખૂબ સરસ સ્થાન પ્રાપ્ત કરીને, ત્યાં તે સ્થાનકને ચેાગ્ય સુખના અનુભવ કરીને મનુષ્યલેકમાં આવીને સાધારણ રીતે મળવી મુશ્કેલ સર્વગુણની સંપત્તિ મેળવીને ઘણે ભાગે નિયમસર રીતે એ આઠ ભવમાં માક્ષે જાય છે. (૩૦૮-૩૦૯)
વિવેચન આવે! ગૃહસ્થ કયાં જાય અને કેવુ સુખ ભગવે તે આ ગાથામાં જણાવે છે.
કલ્પ–આવ્યા ગયાના જેને વ્યાપાર હાય તે અવસરે જનાર આવનાર બાર દેવલેાકના દેવે અને તેમના ઉપરી જે હાય તે ઇંદ્ર કહેવાય છે.
ભવનપતિના દશ પ્રકાર છે. દરેક પ્રકારના ખએ ઇંદ્ર હાય છે. આમ ભવનપતિના કુલ વીશ ઇંદ્ર થાય છે.
વ્ય'તર દેવેાના આઠ અને વાણવ્યંતર દેવાના આઠ એમ કુલ સેળ પ્રકાર છે, તે દરેક પ્રકારના એ એ ઇન્દ્રો ગણતાં તે ખત્રીશ ઇંદ્ર થાય છે; એને ભવનપતિના ઉપરોક્ત વીશ ઇંદ્ર સાથે મેળવતાં બાવન ઇન્દ્ર થયા. યેતિષ્ણદેવે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા પૈકી સૂર્ય અને ચંદ્રને ઇંદ્ર પદવી છે.
વૈમાનિક દેવેાના ખાર પ્રકાર છે. તેમાં કલ્પાપપન્ન વૈમાનિક દેવાના પ્રથમ આઠ દેવલેાકના આઠ ઇંદ્રો, નવમા તથા દશમા એ એ દેવલાકના એક ઇંદ્ર અને અગિયારમા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org