________________
મુનને
યેગે મરણ પામે તે, અર્થાત્ કોઈ મુનિ આગલી ગાથામાં કહ્યો તે હેય, પણ છે વિકળતાને આધીન હોય અથવા સર્વ કર્મને પૂરેપૂરો ક્ષય કરી શકયો ન હોય અને મોક્ષ મેળવવા પહેલાં એ મૃત્યુ પામે તે એનું શું થાય તે આગલી રલ્મી ગાથામાં કહે છે.
ધમ–સૌથી નીચલે દેવલેક સૌધર્મ છે. બીજા પચીસ દેવેલેક એકબીજાની ઉપર ઉપર રહેલા છે. કોઈપણ દેવલોકમાં એ દેવ થાય છે. આ છવ્વીસ દેવકના અર્થાત્ બાર કલ્પ, નવ રૈવેયક અને પાંચ અનુત્તરના દેવતાઓ વૈમાનિક દેવ કહેવાય છે. પહેલા દેવકથી માંડીને કોઈપણ દેવકે એ વૈમાનિક દેવ થાય છે.
સર્વાર્થસિદ્ધિ–સૌથી ઉપર આવેલ દેવલેક સર્વાર્થસિદ્ધિ નામનું છે. .
મહદ્ધિ અને ત્યાં પણ સામાન્ય દેવ નહિ, પણ અનેક દેવને ઉપરી અને અદ્ધિ. સિદ્ધિવાળ વૈમાનિક દેવ થાય છે.
ઘુતિ-અને તેજવાળે સુંદર રૂપવાળે વૈમાનિક તે થાય છે.
વૈમાનિક દેવના ચાર પ્રકાર છે: ૧. ભુવનપતિ, ૨. તિષ્ઠ, ૩. અંતર અને ૪. વૈમાનિક. એ ચાર પૈકી સદર મુનિ યતિ વૈમાનિક દેવ થાય છે. કાંતિમાને દીપતે તેજસ્વી વૈમાનિક દેવ તે થાય છે. એટલે જે ઉપર વર્ણવ્યો તે મુનિ ઉપર વર્ણવેલાં કારણે અથવા તેમાંના કેઈ ચેડાં કે વધારે કારણેને લઈને મેક્ષે ન જાય તે પણ ખૂબ સુખ પામે છે. મતલબ કે આયુષ્ય, સંહનન કે એવા કોઈ કારણે મોક્ષે ન જાય તે તે જરૂર વૈમાનિક દેવ થઈ સુખ ભોગવે છે. તે જ્યાં ત્યાં જેવા તેવા તરીકે રખડતા નથી. એને જે આત્મિક સુખ મળવાનું છે તેની પાસે તે આધિભૌતિક સુખ લવલેશ પણ નથી. પણ એ નારક કે તિર્યંચ ગતિમાં જઈ વધારે દુઃખ ભોગવતે નથી; પણ વ્યવહારના સુખમાં પિતાને વખત પસાર કરે છે. (૨૯૭-૨૯) : ત્યાંના સુખાનુભવ પછી મનુષ્ય થાય
तत्र सुरलोकसौख्यं चिरमनुभूय स्थितिक्षयातस्मात् । .
पुनरपि मनुष्यलोके गुणवत्सु मनुष्यसंघेषु ॥३०॥ અર્થ-ત્યાં દેવલોકનાં સુખને લાંબા વખત સુધી અનુભવી-ભેળવીને જ્યારે તેની ત્યાં રહેવાની સ્થિતિ પૂર્ણ થાય ત્યારે મનુષ્યલેકમાં ગુણવાન મનુષ્યના પરિવારમાં જન્મે છે, (૩૦૦)
વિવેચન–આ દેવકમાં વૈમાનિક થઈને પછી શું કરે તે બે માંથામાં વિસ્તરે છે. . આ ગાથાની વાત અધૂરી છે, તે પછીની બે ગાથામાં પૂરી થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org