________________
પ્રશમરાંત વિવેચન સહિત
શક્તિ—પેાતાની શક્તિને અનુરૂપ વીય ને ફેરવનાર હાય, એટલે જે મુનિ પેાતાની શક્તિને જરાપણ છૂપાવ્યા વગર પોતામાં જેટલી તાકાત હોય તે વાપરનાર હાય, આવા પ્રકારના મુનિને ઉદ્દેશીને કહે છે. તેને શું લાભ મળે તે કહેતાં પહેલાં હજુ મુનિ કેવા હોય તે વણુ વશે.
આવા પ્રકારના મુનિએ કાંઈ ચિંતા ન કરવી કે હજુ તેના મેાક્ષ કેમ થતા નથી. તેને માટે સારું ભવિષ્ય છે અને તે આ સંસારમાં સુખ ભોગવી અંતે મેક્ષે જશે. આ વાતની આગળ જતાં ગ્રંથકર્તો ખાત્રી આપે છે.
સહનન—શરીરનું અધારણ. વજાૠષભનારાચ સંહનનને અભાવ હાવે તે. વાઋષભનારાચ સંહનનનું વણુન કર્મના કોઈપણ ગ્રંથથી જાણવું. અત્યારે આપણને છઠ્ઠું અને છેલ્લું સંઘયણ મળેલ છે. અત્યારે સર્વ મુનિ અને મનુષ્યને સહનનની વિકલતા છે.
આયુષ્ય—જૈન ગ્રંથા પૂર્વકાળના ઘણાં મેટાં આયખાં ખતાવે છે. અત્યારે વધારેમાં વધારે સા–સવાસો વર્ષનું આયુષ્ય થઈ શકે છે. તે આયુની વિકળતા છે.
બળ—સંઘયણ નબળું એટલે શારીરિક અને માનસિક બળ નબળું રહે તે સમજાય તેવું છે. આ ત્રીજી વિકળતા થઈ.
કાળ—અત્યારે અવસર્પિણીને પાંચમે આ વતે છે. એમાં પ્રત્યેક ભાવ દિવસાનુદિવસ નખળે જ આવતા જાય. આ ચેાથી વિકળતા થઈ.
વીય સપત્—ઉત્સાહસમૃદ્ધિ વીય તેં કાળબળ ઉપર જ આધાર રાખે, તેથી વીય સંપત્તિ એટલે પેાતાની વીય*સંપત્તિ (ઉત્સાસમૃદ્ધિ) અત્યારે વિકળતાને પામેલી છે. તે પાંચમી વિકળતા થઈ.
સમાષિ—ચિત્તની તંદુરસ્તી. એ તે શક્તિ અને સંયણ પર જ આધાર રાખે છે. સમાધિની વિકળતા એ છઠ્ઠી વિકળતા થઈ.
આ છ પ્રકારની વિકળતાને કારણે કદાચ મેાક્ષ ન મળે, મળવાના નથી જ. આ કાળમાં આ સંઘયણવાળા મુનિ કે શ્રાવકને માક્ષ નથી જ મળવાના એમ ભગવાન ભાષી ગયા છે.
કેમ—આપણા કર્મ બાકી ઘણાં રહી ગયાં હેાય તે કારણે, જ્ઞાનાવરણાદિ આઠે કર્મ ઘણાં બાકી રહી ગયાં હેાય તે પશુ કર્મથી મુક્તિ ન મળે એ ખાસ વિચારવા જેવું કારણ છે. સ્વાથ અહીં પરમાર્થ એ પણ મેટે સ્વાર્થ જ છે. મેક્ષ મેળવવા માટે મુનિ સર્વ યત્ન કરે છે, તે 'સિદ્ધ થાય તે પહેલાં,
ઉપમ-છેડો, મરજી. કર્મો ઘણાં બાકી હોય અને તેવે વખતે પ્રાણી મરણ પામે તે? ઉપરનાં છ કારણે અથવા કર્મ ખાફી રહી જાય તે અને તે વખતે પ્રાણી અધૂરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org