________________
પ્રશમરતિ વિવેચન સહિત - સુરલેક-દવલે. માનિક દેવ તરીકે બાર ક૯૫ દેવલેક, નવ વેયક કે પાંચ અત્તર વિસાતમાં ઉત્પન્ન થાય છે. - ચિર—દેવનાં આયખાં મેટાં હોય છે, તેથી તે પ્રાણ દેવકનું સુખ વિમાનિક દેવ વરીકે લાંબે વખત ભેચવે છે, ત્યાં કાંઈ સવાસો કે તેથી પણ ઓછા વર્ષનું આયખું નથી. ત્યાં તે પ્રથમ સૌધર્મ દેવકનું જઘન્ય આયુષ્ય એક પપમ વર્ષનું છે અને છેલ્લા સર્વાર્થસિદ્ધ જન્ય આયુષ્ય તેત્રીસ સાગરેપમનું છે. એટલા લાંબા કાળ સુધી તે સુખ ભગવે છે. અહીં તે જન્મ્યા, મોટા થયા કે ચાલવાની વાત છે. દેવકનાં સુખ ઘણા દીર્ઘ કાળ સુધી ચાલે છે. અને દેવતાઓ નાટક જેવાનાં અને દેવીઓ સાથે ભેગનાં એવાં સુખ અનુભવે છે કે પાને કર્યાથી આવ્યા તે વાન પણે તે યાદ કરતાં નથી. - તિતિક્ષા-આયુષ્ય તે આગલા ભવમાં મુકરર થાય છે. તે જયારે પૂરું થવા આવે ત્યારે તેમનાં ગળાની માળા કરમાવા લાગે છે. પછી “આવો ભવ હારી ગણ” એ ખ્યાલમાં આવે છે.
મનુષ્યલક–વૈમાનિક દેવતા હોય તે પણ મનુષ્ય થઈને જ મોક્ષે જઈ શકે. એટલે, દેવગતિમાં સુખ છે, પણ ત્યાંથી મિક્ષ થઈ શકતા નથી.
સધ–જેનાં સગાંસંબંધી ઘણાં હોય તે મોટો જથ્થ. તેમાં તે આવે છે. તે એકલદોકલ હેત નથી, પણુ મનુષ્યસંવમાં, મોટા જથ્થાવાળા મનુષકુટુંબમાં જન્મે છે.
પણ તે મુનિ કે પ્રતિ ઉપર જણાવ્યું તે હોવો જોઈએ. (૩૦૦) ગુણવાન જથ્થામાં જન્મી એ મુનિ શું કરે?--
जन्म समकाप्य कुलबन्धुविभवरूपबलबुद्धिसम्पन्नः ।
श्रद्धासम्यक्त्वज्ञानसंवरतपोबलसमग्रः ॥३०१॥ અથ–ત્યાં જન્મ મેળવીને-પ્રાપ્ત કરીને, સારામાં સારું કુળ, સગાંઓને સરસ મેળ, સંપત્તિ, સારું રૂપ, બળ અને બુદ્ધિ પામે છે તથા ધર્મશ્રદ્ધા, સત્ય, જ્ઞાન, કર્મકારની સામે સજજડ વાડ, બાલા અને જાતર તપકી યુક્ત થાય છે. (૩૧).
વિવેચન-8ન્મી ગાથામાં જે વિચાર શરૂ કર્યો છે તેના અનુસંધાન રૂપે આ ગાથા છે. તેમાં પ્રાપ્તિની ચીજે ગણાવી છે.
જન્મ–-અંતે મનુષ્યને ભવ લેવો પડે છે, કારણ દેવતા તે સુખમાં એટલા મગ્ન રહે છે કે ત્યાંથી મેક્ષ મળી શકતું નથી.
કલ–સારા કુટુંબમાં જન્મ થવો એ પણ શુભ નિશાની છે. એમાં અસ્પૃશ્ય કે બીમાં હલકાં વરણ તરફ તિરસ્કાર કે ઘણા નથી, પણ સારા કુળમાં-ઉગાદિ કુળમાં જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org