Book Title: Prashamrati Prakaran
Author(s): Umaswati, Umaswami, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 720
________________ સુનિને કેવા મુનિને થુ લાભ મળે ?-~~ यस्तु यतिर्घटमानः सम्यक्त्वज्ञानशीलसम्पन्नः । वीर्यमनिगूहमानः शक्त्यनुरूपं प्रयत्नैन ||२९७|| संहननायुर्वलकालवीर्यसम्वत्समाधिवैकल्यात् । कर्मातिगौरवाद्वा स्वार्थमकृत्वोपरममेति ॥ २९८ ॥ सौधर्मादिष्वन्यतमकेषु सर्वार्थसिद्धिचरमेषु । स भवति देवो वैमानिको महर्द्धिद्युतिवपुष्कः ॥ २९९॥ અથ-જે યતિ ક્રિયા કરતા હાય, જે તે જ્ઞાન અને શીલથી યુક્ત હૈાય, પોતાના વીયને શક્તિ અનુસાર યત્નપૂર્વક ઉપયેગમાં લેતે હાય, (એવા મુનિ તિ) શરીરબંધારણ, આયુષ્ય, મળ અને કાળ (સમય) તેમ જ નીયા'ના સત્તિ અને સમાધિની નિકળતાથી (નિમ ળતાથી) અને કર્મના ઝેરથી પલાને સ્વાર્થ સાધ્યા વગર કાય મરણુ પામે તે પ્રથમ સુધર્માં દેવલેાકથી માંડીને અ`તિમ સર્વાર્થસિદ્ધિ દેનલક સુધીના કોઈ પણ દેવલેમાં તે વૈમાનિક દેવ થાય છે અને ત્યાં માટી ઋદ્ધિ અને તેજમય શરીરને પામે છે. (૨૯૭–૨૯૯) વિવેચન-આ પ્રકરણ જે મુનિવરોને ઉદ્દેશીને લખાયાં છે તે મુનિ કેવા કેવા હાય તેનું ૨૯૭-૨૯૯ ગાથામાં ગણન કરે છે. ઘટમાન—તે તે ક્રિયા કરતા, ચેષ્ટમાન. કઈ ક્રિયા કરવાની છે તે અગાઉ ખાવાઈ ગયુ છે. અત્ર જે બતાવવામાં આવી છે તે ક્રિયા કરનારે, અને ક્રિયા કરવામાં શકનારા નહિં. ક્રિયાકુશળ, પડિલેહુણ, પ્રતિક્રમણ, સાત વખત ચૈત્યવંદન એ સર્વે ક્રિયા રસપૂર્વક કરનાર હેય તેવા મુનિ. આ સુનિનું પ્રથમ વિશેષણુ થયુ. Jain Education International સપન—જે મુનિ જ્ઞાન, શીલયુક્ત હૈાય એટલે ક્રિયા સમજણુપૂર્વક કરનાર હાય. આ જ્ઞાન અને ક્રિયાની સહચરતાની જરૂરિયાત પર અગાઉ વિવેચન થઈ ગયુ છે. શીલ એટલે ચિત્તનું સમાધાન. એ ક્રિયાને સમજીને એ વૈશ્ય છે એમ ધારીને તે ક્રિયા કરે. શીલ શબ્દના અર્થ પ્રકૃતિ પણ થઈ શકે. અનિગ્રહમાન—પાતાની જે શક્તિ હોય તે પાવે નહિં તેવા. કેટલાક પ્રાણશક્તિ હાય તેને છૂપાવે છે, દાખી રાખે છે, ચારી રાખે છે, તેમ ન કરનારા ાતાની શક્તિમા પૂરા ઉપયેગ કરનાર હાય, આવે ક્રુનિ. પ્ર. ૬૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749