________________
પ્રશમરતિ વિવેચન સહિત તામાં રાચી જવું એ ટૂંકી દૃષ્ટિ છે. લાંબી નજરે આ મક્ષ જ પ્રાપ્ત કરી ચિરસ્થાયી અનંત સુખ પ્રાપ્ત કરવા જેવું છે. તે માટે કાંઈ ત્યાગ, વૈરાગ્ય કે અંકુશ રાખવા પડે તે તે રાખવા યોગ્ય છે, કારણ કે અનંત સુખની દૃષ્ટિએ થોડે ભેગ આપવો પડે તે ગણતરીની નજરે પણ તે વેપાર ખેડવા યોગ્ય છે.
મક્ષ નજીક આવશે ત્યારે તે કાંઈ કહેવું પડે તેમ નથી. ત્યારે તે તે સ્વતઃ અનુભવમાં આવે છે, પણ આ તે સ્વરૂપ સમજ્યા હોઈએ તે તે પ્રાપ્ત કરવા પ્રેરણા થાય એટલે તેનું વર્ણન કર્યું. તે વિચારી મેક્ષ મેળવવા માટે પ્રયાસ કરો અને મોક્ષ કે છે તેનું સ્વરૂપ બરાબર સમજવું.
+ રૂત્તિ સરળ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org