________________
યોનિરોધ
૬૭૩
ધ્યાનના પ્રકારમાં તેને કાંઈ પણ ક્રિયા રહી સહી હાય તેના પશુ નિરોધ થાય છે, અને નિવૃત્તક્રિય કે સમુચ્છિન્નષ્ક્રિય બની અંતે કયાં જાય છે તે ગ્રંથકાર હવે પછી બતાવશે.
આપણે અત્યાર સુધીમાં છેલ્લા પચ હસ્વાક્ષર કાળ સુધી સુધી આવ્યા. આ શુક્લધ્યાનના ત્રીજા તથા ચાથા પાયાનું સ્વરૂપ યોગથાથી સમજવું. આ વખતે તેનાં બાકી રહેલાં કર્મોના ક્ષય થઈ જાય છે.
આ રીતે મન, વચન, કાયાના ખાદર અને સૂક્ષ્મ સર્વ યાગાના નિશધ થાય છે. આ વૈગની ઉત્કૃષ્ટ અવસ્થા છે. અને આ અવસ્થાએ પહોંચવાના દરેક યાગીને પાતાને માટે આદર્શ હાય છે. (૨૮૧)
અવગાહના~
चरमभवे संस्थानं यादृग् यस्योच्छ्रयप्रमाणं च । તસ્માત્ત્રિમદીનાવાસંસ્થાનવાદઃ ॥૨૮॥
અ——છેલ્લા ભવમાં જેવું સંસ્થાન (શરીરાકૃતિ) હોય અને તેનું ઊંચાઈનું જેટલું પ્રમાણુ હાય તેથી ત્રિભાગ-ત્રણ ભાગ–ઓછી, ૧/૩ એછી, અવગાહના રહે. (૨૮૨) વિવરણ—ચેાગરુંધન કરી સિદ્ધ થનાર અને મેાક્ષમાં જનાર જીવની શરીરઅવગાહુના કેટલી અને કેવી રહે તે આ ગાથામાં બતાવે છે.
ચમભવે-છેલ્લા ભવમાં. અને ત્યારપછી તેા જન્મજરા જેનાં ગયા છે એવા છેલ્લે ભવ. તેમાં વઋષભનારાચ સંઘયણુ અને સમચતુરસ્ર સંસ્થાન હોય છે. ઉચ્છ્વય—ઊંચાઈ. કોઈ પાંચસે ધનુષ્યની કાયાવાળા હાય, કોઈ વધતાઓછા ફૂટની કાયાના ધણી હાય.
ત્રિભાગહીન—એટલે એના ૧/૩ ભાગ છે કરવેા, એટલે ૫૦૦ ફૂટની કાયાવાળાને ૫૦૦/૩ ફૂટ એટલે ૧૬૬ ૨/૩ ફૂટ એછા એટલે ૩૩૩ ૧/૩ ફૂટ એ પ્રમાણે ઘન ખાકી રહે. બાકી શ્વાસનળી વગેરે અનેક નળીઓના માર્ગ પૂરતાં જે ઘન રહે તે અત્યારની આકૃતિ અને ઊંચાઇએ ૧/૩ ઓછી થાય. પ્રાણી અત્યારના ૫ ફૂટ છ ઈંચ હોય તે તેમાંથી એક ફૂટ દશ ઇંચ કપાઈ જાય. તેટલી તેની ખાકી રહેલ શરીરની અવગાહના રહે. ૨/૩ બાકી રહે, તે નળી અને માર્ગ બંધ થતાં પાલા ભાગ પૂરાઈ જાય. મેક્ષમાં આવી અને આટલી ૨/૩ અવગાહના પડે.
પરિણાહ—ઊંચાઈમાં પણ ૧/૩ ભાગ નળી
અને માર્ગોના જાય, એટલે બાકી રહે તેટલી એટલે ૫ ફૂટ છ ઇંચમાંથી ૨૨ ઈંચ જતાં બાકી ૨/૩ ઊંચાઈની ૪૪ ઇંચ અવગાહના ઘનીકૃત રહી. તેટલી સિદ્ધ દશામાં જીવની અવગાહુના રહે.
પ્ર. ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org