________________
૧૪
પ્રશમરતિ વિવેચન સહિત
એક પણ ઉંહકારો કર્યા વગર આ કાળમાં આટલાં કષ્ટો સહન કરવાં અને ઉદ્દેશ સ્પષ્ટ સન્મુખ રાખવે એ તે ભારે માટી વાત છે. પણ મન મજબૂત થાય તે અશકય વાત નથી. આપણે એ અઢાર હજાર શીલાંગે પાળી ચારિત્ર નિવ ુણુ કરી અંતે ઇચ્છિત સ્થાનકે જવું જ છે તે રસ્તે ઉઘાડો છે, આદરણીય છે અને પ્રાણી કરી શકે તેવી વાત છે. માટે આ નાના પ્રકરણમાં બતાવેલ શીલાંગેાને સમજી વિચારી આદરી નિરંતર આનંદ મળે તે માગે આગળ ધપે।.
॥ इति शीलांगप्रकरणम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org