________________
દરેટ
પ્રશમરતિ વિવેચન સહિત અને બાકીના વખતમાં ધ્યાન સિવાય કાંઈ પણ સૂઝતું નથી. એ તે અભ્યાસ અને ધ્યાનમાં નિરંતર મશગૂલ રહે છે. એને ખાવુંપીવું કે બીજુ કોઈ કામ સૂઝતું જ નથી.
દઢમ–એ અહીં ક્રિયાવિશેષણ તરીકે વપરાયેલ છે. દઢતાપૂર્વક, અપ્રમાદીપણે એ એને અર્થ છે
અપ્રમત્ત-અપ્રમાદી. પ્રમાદરહિત, નિરંતર ઉદ્યમી.
આવો આપણે ધ્યાતા હેય. હજુ ઠાતાનાં વિશેષ ઉપલક્ષણે બીજી બે ગાથાથી ગ્રંથકર્તાએ બતાવ્યા છે. તે આપણે જોઈએ. (૨૫૩) યાતાનાં વધુ લક્ષણે
अध्यवसायविशुद्धेः प्रशस्तयोगैविशुध्यमानस्य ।
चारित्रशुद्धिमत्र्यामवाप्य लेझ्याविशुद्धिं च ॥२५४॥ અથ–પિતાના આત્મિક વિશુદ્ધ અધ્યવસાયથી જેને ત્રણે દેગે સારી રીતે પ્રસરતા હોય છે. અર્થાત જે દિન દિન પ્રત્યે વધારે વિશુદ્ધિને પામતા હોય છે અને જે ચારિત્રની પ્રધાનભૂત શુદ્ધિને અને પિતાની લશ્યાની શુદ્ધિને પણ કરે છે, એ ધ્યાતા હોય છે. (૨૫)
વિવરણ –ધ્યાતા કે હેાય તે પર વર્ણન ગ્રંથકર્તાએ ૨૫૧મા થી શરૂ કર્યું છે તે આ અને આવતા લેકમાં પણ ચાલુ રાખે છે.
અધ્યવસાય–પૃથ્વી, એકેન્દ્રિય વગેરે સવ ને અધ્યવસાય તે જરૂર હોય છે. આ શુદ્ધ અધ્યવસાયવાળાને અધ્યવસાયની વિશુદ્ધિને પરિણામે, અધ્યવસાય સારા થાય તેને પરિણામે, યોગ શુદ્ધ થાય છે.
યોગ–એન-યાતાના મન, વચન, કાયાના ક્ષેત્રે પણ બરાબર વતે છે. એટલે સારા અધ્યવસાયને પરિણામે એની મન, વચન, કાયાની પ્રવૃત્તિ પણ બહુ સરસ હોય છે. આ ધ્યાતા હોય.
વિમાન–આવી રીતે સુંદર અધ્યવસાયને પરિણામે એની ગેની પ્રવૃત્તિ પણ દિવસાદિવસ વધારે શુદ્ધ શુદ્ધતર થતી જાય. આમ અધ્યવસાયે વેગ પર અસર કરે છે અને દિને દિને એ વધારે વિશુદ્ધ થતું જાય છે.
ચારિત્રશુદ્ધિ–આવી રીતે મન વચન કાયા વિશુદ્ધ વતે એટલે એના ચારિત્રમાં શુદ્ધિ ઉત્તરેતર થતી જાય. સારને બધું સારું જ મળે. પેગની અસર ચારિત્ર પર થાય એમાં નવાઈ નથી. અષ્ટપ્રવચનમાતા પણ અશુદ્ધિ જ માગે છે અને તે તે ચારિત્રના પ્રાણ સમાન છે. | લેરયા–અને ચારિત્રશુદ્ધિ થતાં લેશ્વાશુદ્ધિ થાય એ તે ઉઘાડી સમજાય તેવી સંત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org