________________
પ્રકરણ ૧૬ મું : યોગનિરોધ યેગપ્રગતિમાં અતિ ઊંચી હદ બતાવનાર આ પ્રકરણને વિષય પણ આગલા પ્રકરણના વિષય માફક અત્યંત પારિભાષિક છે અને જૈન તત્ત્વજ્ઞાન સમજનારને ખાસ રસ પડે તેવી બાબત છે. આમાં શૈલેશીકરણ નામના અદૂભુત ગની વાત આવવાની છે. તે ગ્રંથકર્તા પિતે જ કહેવાના છે, એટલે પ્રથમથી આ અતિ અગત્યની યૌગિક સ્થિતિ પર વિચાર ન કરતાં તેને મેગ્ય સ્થાન પર મુલતવી રાખીએ.
આ પ્રાણીને બોલવાની અને વાત કરવાની એવી ટેવ પડેલ હોય છે કે તે નકામે બાલ્યા જ કરે છે, કેટલીક વાર અર્થ વગરનું બેલે છે અને કેટલીક વાર ભાંગરે વાટે છે. કયે વખતે ચૂપ રહેવું અને એક અક્ષર પણ બેલ નહિ તે આ જીવનમાં ખાસ શીખવા સમજવા જેવું છે. બહુ બોલે તે બાંઠે” એવી ગુજરાતીમાં કહેવત છે અને ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણી વખત મૌન રાખવાથી ફાયદો થાય છે. અને દુનિયામાં “હેઠ બહાર તે કેટ બહાર” તે ખાસ સમજવા જેવું છે. બેલ્યા એટલે તે બેલાઈ જ જાય છે, પણ એ છૂટેલી બેલ્લા પાછી હાથ કરવી ઘણી મુશ્કેલ છે. મારેલ તીર એકવાર છૂટ્યું અને બહાર ચાલ્યું ગયું પછી એ એનું કામ કરે છે, તે જ પ્રમાણે છેલ્યા પછી આપણે બેલાયેલા વચન પર કાબૂ ચાલ્યા જાય છે, એ તે એની પૂરતી કિંમત લે છે. બીજી જ પળે તમને વિચારણું થાય કે ન બેલ્યા હોત તે સારું હતું, પણ તમે કાંઈ ત્યાર પછી બેલેલ બેલને પાછો ખેંચી શકતા નથી, તમારી ઈચ્છા તેવી જ હોય તે પણ તમે તે બેલને તીરની માફક પાછો બોલાવી શકતા નથી.
મૌન રાખવાથી તમને તમારી જાત પર એક જાતને સંયમ આવી જાય છે અને ઘણુ માણસે આ કારણસર જમતી વખતે બોલતા નથી. તૈયાર કરેલ રસોઈને વખાણી કે વાડી ખાવી તે યુક્ત નથી. ત્યારપછી તમે રસોઈ કરનારનું તે પર ધ્યાન ખેંચી શકે છે, પણ રાગદ્વેષને દૂર કરવા ઈચ્છતા હો તે તમારે બેલિવું નહિ. સામાન્ય રીતે, જમતી વખતે તે બેલવું જ નહિ. આ નિર્ણયથી તમને કેટલો ફાયદો થશે અને તમારી જાત ઉપર શિસ્ત શી અસર કરશે તે અનુભવવા જેવું છે, અને ત્યારે તમને ભાન થશે કે આપણે આખા દિવસમાં કેટલું નકામું બેલી પિતાની શક્તિને દુર્વ્યય કરીએ છીએ.
શક્તિના દુર્વ્યયને વિચાર કરીએ છીએ ત્યારે આપણને જણાય છે કે આખા દિવસમાં બેલીને, કામ કરીને, વિચારે સંકલ્પ કરીને આપણી શક્તિને આપણે હાસ કરીએ છીએ. એ શક્તિ ને બચાવી રાખતા હોઈએ તે જરૂરને વખતે તે ખરી કામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org