________________
ધ્યાન
શ્ય
આવે! ધ્યાતા રાજા અને ભિખારીને સરખા જુએ છે અને સનું કલ્યાણુ ઇચ્છે છે. એને પાપી ઉપર કરુણા આવે છે, સાંસારિક સુખથી તે વિરક્ત હાય છે, મેરુની પેઠે તે નિષ્કપ હાય છે. તે ચંદ્રની પેઠે આનંદદાયક હોય છે અને પવનની પેઠે નિઃસંગી ડાય છે. તે બુદ્ધિને ધારણ કરનાર હાય છે. આ પ્રમાણે ધ્યાતાના તેર આવશ્યક લક્ષણા બતાવ્યાં છે, તે ‘જૈન દૃષ્ટિએ યાગ’(પૃ. ૧૩૯)માં ચિત્રપટ પર રજૂ કર્યાં છે.
જ્ઞાનાવમાં ધ્યાન કરનારનાં લક્ષણ બતાવ્યાં છે, તેમાંની જરૂરી હકીકત જૈન દૃષ્ટિએ યોગ' પૃ. ૧૪૧માં સંગ્રહી છે. ત્યાં પણ તે જ સદર આકારની વાત રજૂ કરી છે. એ સ્વરૂપ વાંચતાં એમ લાગે છે કે એમાં આપણાં જેવાં સંસારીના કાંઈ પત્તો ખાય તેમ નથી, પશુ એવા આપણે થવાની ભાવના રાખવી અને વાતને છેડી ન દેવી. સંક્ષેપમાં, ધ્યાતા અહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ પેતામાં ગાઢવી અંતે પરમાત્મભાવ તરફ પ્રયાણ કરે છે. ધ્યાન કરનારનું આવું સ્વરૂપ યાગીએ લખી ગયા છે, અને તે તે આપણા આદર્શમાં રાખવા જેવું છે.
ખાકી ગમે તે માણુસ ધ્યાતા થઈ શકે અને ગાઢા ચલાવે એવી વાત જ નથી. એ તે અહુ ઊં`ચી હદની વાત છે. પણ તેવી સ્વરૂપવિચારણા વાંચી નાસીપાસ થવાની જરૂર નથી, આપણી ભાવના શુદ્ધ હશે, આદર્શ નિર્મળ હશે તે આપણા આદર્શ માટે જે પ્રકારના ધ્યાતા આ યાશત્રથામાં બતાવ્યા છે તેવા થવા દરમ્યાન સ્પષ્ટ આદર્શ રાખવે.
જરૂર સિદ્ધ થશે. પ્રયત્ન કરવા અને
આ ગ્રંથના મતે ખીજાં ધ્યાતાનાં લક્ષણ કેવાં હાવાં જોઇએ તે વિચારીએ. એમણે પણ ધ્યાતાના આદર્શ ઊંચા રાખવામાં કાંઈ કચાશ રાખી નથી તે આપણે આવતી અને તે પછીની ગાથામાં જોઈશું. જો સંસારનો ભય લાગ્યા ડાય તે તેવા થવા સિવાય બીજો કોઈ મા` જ નથી. (૨૫૧)
ધ્યાતાનાં વધારે લક્ષણા—
तुल्यारण्यकुलाकुलविविक्तबन्धुजनशत्रु वर्गस्य । समवासीचन्दनकल्पनप्रदेहादिदेहस्य || २५२ ||
અથ એને જગલ પણ સરખું અને કઈ કુળની આકુળતામાં રહેવું પન્નુ સરખું, અને જુદા પડેલા ભાઇએ (મિત્રો) પણ સરખા અને શત્રુ પશુ તેટલા જ સરખા, અને કોઈ ચંદનનો લેપ કરી જાય અને કાઈ વાંસલા વડે દેહુના છેદ કરે તે એક સરખુ લાગે તેવી તેનામાં ભવ્યતા હાય છે. (૨૫૨)
૫. ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org