________________
પ્રકરણ ૧૨ મું : શીલાંગ આ ઘણા નાના પ્રકરણનું નામ શીલાંગ રાખવામાં આવ્યું છે. આપણે “અઢાર હજાર શીલાંગ રથના ઘેરી” એવી રથની ઉપમા સાધુને અપાતી ઘણી વાર વાંચી હશે, પણ એ અઢાર હજાર શીલાંગ શું અને એ રથ કે હોય તે સંબંધી બહુ ઓછાએ વિચાર કર્યો હશે. આપણે એ બને વાત સમજવા યત્ન કરીએ, કારણ કે સાધુજીવનમાં આ અઢાર હજાર શીલા ઘણે મહત્ત્વને ભાગ ભજવે છે.
" પ્રથમ તે એક ગેરસમજૂતી દૂર કરી દઈએ–શીલાંગને બ્રહ્મચર્ય સાથે કાંઈ સંબંધ નથી.
આ પ્રકરણ લખનાર નાની વયને હતું ત્યારે શીલાંગ અને શિયળ વચ્ચે ટાળો કરી ભારે મોટી ગૂંચવણુ કરતે હતે. આ ગોટાળે આવી રીતે દૂર થાય. “શિયાળ” એટલે બ્રહ્મચર્ય અને શીલાંગ એટલે સાધુવર્તનનું રણ. આ બન્ને શબ્દો કેષમાં આપેલ નથી. કેષમાં “શીલાંગ” તે નથી જ, પણ સારા આચરણના અર્થમાં “શીલ” શબ્દ મૂકવામાં આવેલ છે. આ શીલાંગને અંગે જૈન તત્વજ્ઞાન બહુ સ્પષ્ટ છે, ભારે ચક્કસ છે અને ખૂબ વિગતવાર તેનું વર્ણન કરે છે. આપણે ૨૪૪મી ગાથામાં જોઈશું કે શીલાંગના અઢાર હજાર પ્રકાર કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે એક વાત કરવી જોઈએ કે જેને તત્ત્વજ્ઞાનમાં ભેદ કે ઉપભેદ કરવામાં આવ્યા છે, ત્યાં division by dichotomy એટલે કેઈપણ વાત ન રહી જાય અને કોઈ પણ વાત બેવડાય નહિ એવી વૈજ્ઞાનિક પદ્ધતિએ આ વિભાગ પાડવામાં આવ્યા છે. વિભાગો બહુ સુંદર વિચારપૂર્વક વૈજ્ઞાનિક રીતે પાડેલ છે, તે સમજવા સહેલા છે અને તર્ક પદ્ધતિએ સ્વીકારાયેલા હોઈ સંપૂર્ણ છે. આ દષ્ટિએ આપણે જોઈશું કે શીલાંગના અઢાર હજાર ભેદ પણ વૈજ્ઞાનિક પદ્ધતિએ પાડવામાં આવ્યા છે. આ હકીકત સદર ગાથાના વિવેચનમાં વધારે વિચારવામાં આવશે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિભાગ પાડેલા શીલાંગો ખૂબ મહત્વના છે અને જૈન ધર્મના તે પ્રાણ છે, આધારભૂત છે અને સાધુજીવનનું તે સર્વસ્વ છે.
- સાધુ તે શીલ ઉપર જ સાધુતા નભાવે છે અને એણે તે જીવનને શીલને અનુરૂપ કરવું જ રહ્યું, એટલે સાધુજીવનના એ શીલાં પ્રાણ છે. એને રથ કે થાય છે તે વગેરે આપણે યોગ્ય જગાએ જોઈશું, પણ આ પ્રકરણ નાનું છે, માટે ઉપેક્ષા કરવા જેવું નથી. ઘણે ખરે ઉપદેશ સઘન સંક્ષેપમાં કરવામાં આવેલ હોય છે. ગ્રંથકાર તે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org