________________
શીલાંગ
૧૦૭ -ગે કરી આ ભેદ થયા છે. હવે શેષ ભય સંગ્રાદિક ત્રણેના પણ પાંચ પાંચસે ભેદ એ પૂર્વોક્ત રીતે થાય. એમ સર્વના મળી બે હજાર ભેદ થાય છે. તે બે હજાર તે માત્ર મનેયેગને પ્રાપ્ત થયેલા છે. તેમ જ વચન અને કાય એના પણ બે બે હજાર ભેદ થાય છે. એમ એકંદર છ હજાર થાય છે. એ છ હજાર માત્ર “ન કરેતિ' એ મર્યાદાએ પ્રાપ્ત થયા. તેમ જ શેષ “ન કરાવે તેને પણ છ હજાર અને “અનુમતિ ન આપે તેના પણ છ હજાર ભેદ છે. એ સર્વ મેળવીએ ત્યારે શીલના ભેદ અઢાર હજાર થાય છે. .
એક યોગે કરી અઢાર હજાર જ થાય છે એમ કાંઈ નથી; પણ બે ઈત્યાદિ સંગજન્ય ભંગ ને આ સ્થળે લીધા હોય તે એના ઘણું જ ભેદ થાય છે. એટલે એક બે ઈત્યાદિક સંયોગે કરી સંયોગને વિશે સાત વિકલપ થાય છે. એવા જ કરણને વિશે, સંજ્ઞાને વિશે, ઇંદ્રિયને વિશે, પૃથ્વીકાયાદિ વગેરેને વિશે એક હજાર ત્રેવીશ ભંગ થાય. એ પ્રમાણે ક્ષમાદિકને વિશે પણ આ રાશિને પરસ્પર ગુણાકાર કર્યો હોય તે ત્રેવીશ અબજ રાશી ક્રેડ એકાવન લાખ ત્રેસઠ હજાર બસે પાંસઠ (૨૩,૮૪,૫૧,૬૩,૨૬૫) ભેદ થાય છે. તે પછી અઢાર હજાર જ કેમ કહ્યા? એવું કઈ પૂછે તેને ઉત્તર કે જે શ્રાવક ધર્મની પેઠે બીજા ભંગ કરી સર્વવિરતિની પ્રતિપત્તિ થાય તે તે ગણના ગ્ય છે. એકપણ શીલાંગના ભંગના શેષ સભાવ છે, એટલે ભેદ થતા નથી એવું ન જાણવું, કારણ અન્યથા સર્વવિરતિ જ થનાર નહિ. એના યંત્રની સ્થાપના પૃ. ૬૦૮માં જણાવ્યા પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org