________________
પ્રશમતિ વિવેચન સહિત
કેવલજ્ઞાન—ભૂત, ભવિષ્યત્ અને વત માન સભાવાને અને વસ્તુએને જાણે અને દેખે અને ક્રેઈની દૃરમિયાનગીરી વગર આત્મા પ્રત્યક્ષ દેખે તે કેવળજ્ઞાન. આ છેલ્લા ત્રણે જ્ઞાન અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન છે, આત્મા વસ્તુને દરમિયાનગીરી વગર જોઈ શકે છે.
આ
પૂર
જ્ઞાન સંબંધી ઘણેા વિસ્તાર તે વિશેષાવશ્યકભાષ્યથી જાણી લેવે. અહીં કર્મગ્રંથ અનુસારે એના પેટાભેદો પર વિવેચન કર્યુ છે. વિશેષ જાણવાની ઇચ્છા હોય તેણે અન્ય ગ્રંથથી વિષય જાણી લેવા. એ આપણને પેાતાને લાગેવળગે તેવા અગત્યના વિષય છે, તેથી આપણી ફરજ છે કે તે વિષયને બને તેટલે છણુવા. થાડૉ પ્રયાસ કર્યા છે. તે નીચે જુએ
ઘટાદિકને દ્રવ્યે દ્રિય દ્વારા જાણવા તે વ્યંજનાવગ્રહ. વ્યજવું એટલે પ્રકાશવું. મન અને આંખને વસ્તુના સ`પકની જરૂર નથી. તેથી વ્યંજનાવગ્રહ તે સિવાયની ચાર ઇંદ્રિયે વડે થાય. આ મતિજ્ઞાનના ચાર ભેદ થયા.
વસ્તુના ધર્મ જાણે તે અર્થાવગ્રહ, અવ્યક્ત જ્ઞાન તે અર્થાવગ્રહ. આ અર્થાવગ્રહ પાંચ ઇંદ્રિય અને મન વડે થાય એટલે તેના છ ભેદું-પ્રકાર થયા. એટલે કુલ મતિજ્ઞાનના ઢશ ભેટ થયા.
વસ્તુના વધુ ગધાતિ જાણુવા તે ઠઠ્ઠા. તે પણ પાંચ ઈંદ્રિય અને મનના શેઢે કરી છ પ્રકારનું થાય.
વસ્તુના ધર્મ જાણે પછી તે આંતર(ખાસ) ધર્મને પણ જાણે, તે અપાય. તેના છ પ્રકાશ છે. વસ્તુને વાસનાપૂર્વક ધારણ કરવી અને સમાન વસ્તુ કાળાંતરે દેખે ત્યારે યાદ આવવી તે ધારણા. તે પણ પાંચ ઇંદ્રિય અને મનથી થાય.
એ રીતે વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર, અને અર્થાવગ્રહ, ઇહા, અપાય અને ધારણાના છ છ પ્રકાર થતાં કુલ ૨૮ ભેદ થયા. તે પ્રમાણે મતિજ્ઞાનના ૨૮ (અઠ્ઠાવીસ) પ્રકાર છે.
હવે શ્રુતજ્ઞાનના ચૌદ (૧૪) પ્રકાર વિચારીએ. અક્ષર, સંજ્ઞા, સભ્યશ્રુત, આદિ સહિત (સાઈિ), સપયવસિત (મંતવાળુ), ગમિક (સરખા આલાવેાવાળું), અંગશ્રુત એ સાત પ્રકાર છે. અને સાત તેની સામેના (પ્રતિપક્ષી) છે જેમ કે, અનક્ષર, અસંજ્ઞા, મિથ્યાશ્રુત, અનાદિશ્રુત, અપર્યવસિત, અગમિકશ્રુત, અંગમાહ્યશ્રુત. એટલે શ્રુતજ્ઞાનના ચૌદ
શ્રુતજ્ઞાનના
ભેદ થયા.
પર્યાયશ્રુત (એક સમય પછી નિગેદના જીવને જે જ્ઞાન વધે તે). અકારાદિ લખ્યક્ષર એકનું જ્ઞાન થાય તે અક્ષરશ્રુત. વ્યંજનપર્યાય(અક્ષરસમૂહ)નું જ્ઞાન થાય તે પદશ્રુત. એક ગતિના જીવભેદનું જ્ઞાન થાય તે સધાતશ્રુત. સ` સાંસારી જીવનું જ્ઞાન તે પ્રતિપત્તિશ્રુત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org