________________
માવના ' રૂપીદ્રવ્ય–પરમાણુ, સધ. થણાં પરમાણુ મળે ત્યારે સ્કંધ થાય. આંખે દેખી શકાય તે સર્વ રૂપી દ્રવ્ય
ઉપગ–પરિભેગ. એને ભેગ અનેકવાર કર્યો અને આ ચૌદ રાજલકમાં રહેલા રૂપી દ્રવ્ય છે અને પરમાણુઓને અનેકવાર આ જીવે ભેગવ્યા. આને પરિગ મન, વચન, કાયાથી કર્યો, કંઈક વાર ખાધા, કઈક વાર વમી નાંખ્યા અને કંઈક વાર તેમને ઉપભોગ કર્યો.
આ સંબંધમાં આપણું પૂર્વ પુરુષેએ શું વિચાર્યું છે તે આપણે જોઈ લઈ તે પર વિચાર કરીએ. શ્રી નવતત્ત્વના ટબાકાર લખે છે કે કેડ ઉપર બે હાથ દઈને તથા બન્ને પગ પસારી ઊભેલા પુરુષના જેવો જેને સમ આકાર દ્વવ્યાત્મક છે, પૂર્વપર્યાય વિણસે, નવા પર્યાય ઉત્પન્ન થાય અને દ્રવ્યપણે નિશ્ચલ હોય, એમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય જેનું સ્વરૂપ છે તે ચૌદ રાજલક છે. તેનું નીચેનું તળિયું ઊંધા વાળેલ મલ્લક સરખું છે, તથા મધ્યભાગ ઝાલર સરખે છે અને ઉપરનો ભાગ મૃદંગ સરખે શાશ્વત છે, ઈત્યાદિક જે લેકસ્વરૂપની ભાવના કરવી તે દશમી લકસ્વભાવભાવના જાણવી.' જસમ મુનિ આ દશમી લકસ્વરૂપભાવનાને અંગે કહે છે ?
(રાગ ગેડી) દશમી કસરૂપ રે, ભાવના ભાવીએ; નિસુણી ગુરુ ઉપદેશથી એ. ઊર્ધ્વ પુરુષ આકાર રે, પગ પહળા કરી; કર દેઉ કટીએ રાખીએ એ. એણે આકાર લેક રે, પુદ્ગળ પૂરીએ જેમ કાજળની કૂપલીએ. ધર્મ અધર્મ આકાશ છે, દેશ પ્રદેશ એક જીવ અનંતે પૂરીએ એ. સાત રાજ દેસૂલું રે, ઊર્વ તિરિય મળી; અલેક સાતુ અધિકું એ. ચૌદ રાજ ત્રસ નાડી રે, ત્રસ જીવાલય, એક રજજુ દીઘ વિસ્તરું એ. ઊર્વ સુરાલય સાર રે, નિરય ભુવન નીચે;
નાભિ નર તિરિ દે સુરા એ. ૧. નારકી ૨. વ્યંતર અને તિષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org