________________
પ્રશમતિ વિવેચન સહિત
(૫૦) જેના ઉદયથી સ્ત્રી તથા પુરુષ બન્નેને ભોગવવાની ઇચ્છા થાય તે નપુંસકવેદ નામનું મહુનીય પાપકમ,
ઉદયી તિયચની ગતિ પ્રાપ્ત થાય તે તિય ચગતિ પાપકર્મ (નામ
૫૬
(૫૧) જેના
કર્મના ભેદ).
(પર) જેના ઉદયથી તિર્યંચની આનુપૂર્વી ઉત્પન્ન થાય તે તિર્યંચ આનુપૂર્વી પાપકર્મ. (નામકર્મના ભેદ)
(૫૩) જેના ઉદયથી પૃથ્વીકાયાદિ એકે યિત્વ મળે તે એકેન્દ્રિય જાતિ નામકર્મ નામનું પાપકર્મ.
(૫૪) જેના ઉદયથી શખ વગેરે જીવેાની જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે એઇંદ્રિય જાતિનામકર્મ નામનું પાપકર્મ.
(૫૫) જેના ઉદયથી માંકડ, જૂ જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે તૈઇંદ્રિય જાતિ નામકર્મ નામનું પાપકર્મ.
(૫૬) જેના ઉદયથી વીંછી વગેરે જાતિના શરીરની પ્રાપ્તિ થાય તે ચરિંદ્રિય નામકર્મ નામનું પાપકર્મ.
(૫૭) જેના ઉદયથી હસવું આવ્યા કરે તે હાસ્ય મેહનીય કર્મ નામનું પાપકર્મ, (૫૮) જેના ઉદયથી જીભ, દાંત, હરસ, રસાલી વગેરે અવયવે કરી પોતે જ હણાય તે ઉપાત નામકર્મ. આ પાપકર્મ છે.
(૫૯) જેના ઉદય અશુભ વ (કાળા, નીલા) થાય તે અશુભવણું નામકર્મ. (૬૦) જેના ઉદયથી અશુભ (દુરભિ) ગધ પ્રાપ્ત થાય તે અશુભગધ નામકર્મ. (૬૧) જેના ઉદયથી ખરાબ રસ (તીખા, કડવે) મળે તે અશ્રુભરસ નામકર્મ, (૬૨) જેના ઉદયથી ખરાબ સ્પર્ધા (ગુરુ, ખર, શીત, લુખા) મળે તે અશુભસ્પર્શી નામકર્મ. (૬૩) જે કર્મના ઉદૃયથી ઋષભનારાચ સંઘયણુ મળે તે ઋષભનારાચ સંઘયણુ નામકર્મ. (૬૪) જેના ઉદ્દયથી નારાચ સંઘયણુ મળે તે નારાચ સંઘયણ નામકર્મ. (૬૫) જેના ઉદયથી અનારાચ સંઘયણુ મળે તે અનારાચ સંઘયણુ નામકર્મ. (૬૬) જેના ઉદયથી માત્ર ખીલી જેવેા હાડગંધ મળે તે કીલિકા સંઘયણુ નામકર્મ. (૬૭) જેના ઉદયથી હાડકાં માંહેામાંહે અડી રહે તે સેવા સંઘયણ નામકર્મ, (૬૮) જેના ઉદ્ભયથી નાભિની ઉપરના ભાગ સુલક્ષણુવ‘ત હેાય તે ન્યગ્રોધ સંસ્થાન નામકર્મ. (૬૯) જેના ઉદયથી નાભિની નીચેના ભાગ સરસ મળે તે સાદિ સંસ્થાન નામકર્મ, (૭૦) જેના ઉદયથી હાથ, પગ, માથું, કેડ પ્રમાણુ રહિત મળે તે વામન સંઘયણ નામકર્મ. (૭૧) જેના ઉદયથી ઉપરના ચારે પ્રમાણસર મળે પણ પેટ હીન મળે તે કુબ્જ સંસ્થાન નામકર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org