________________
૫૪.
લાકનું વિશેષ વન—
પ્રશમતિ વિવેચન સહિત
तत्राधोमुख मल्लकसंस्थानं वर्णयन्त्यधोलोकम् । स्थालमिव च तिर्यग्लोकमूर्ध्वमथ मल्लकसमुद्गम् ॥२११॥
અથ—ઊંધાં રાખેલ. મલ્લકના(કોડિયાના) આકારના અધાલાક છે અને થાળીના આકારને તિર્યંચ્ અથવા મૃત્યુંલેાક છે અને બે કોડિયાના સંપુટના આકારનો ઊર્ધ્વલેક છે. (૧૧)
વિવરણુ-આ ત્રણ લોકને આકાર કેવા હેાય છે તે આ ગાથામાં વર્ણન કરીને જણાવવામાં આવે છે. આપણે આ વાત આગલા (૨૧૦) લેાકના વિવેચનમાં કરી ગયા, તે વાતનું અત્ર પુનરાન નહી કરીએ. ટૂંકામાં જણાવી દઇએ કે અધેલેાક ઊંધા રાખેલ શરાવનો આકાર ધારણ કરે છે, તિગ્ અથવા વચ્ચેના મલાક થાળના આકારવાળા છે અને ઉપરના ઊલાક ચત્તા શરાવ અને તેના ઉપર ઊંધા રાખેલ શરાવના જેવા આકાર લે છે. આ ત્રણે આકાર લેકપુરુષનું ચિત્ર જોવાથી ખરાખર જણાઈ આવશે. કોશમાં મલકના અર્થ કેડિયું આપવામાં આવ્યા છે, અને સમુદ્ગના અર્થ સંપુટ અથવા બંધ પેટી એવા કરવામાં આવેલ છે. ચિત્ર ઉપરથી એને ખ્યાલ આવી જશે. આ લેક એ જુદું દ્રવ્ય નથી. લેાકમાં દ્રવ્ય રહે છે, પણ આ ત્રણે લેાક મળીને થયેલ એક લેક જુદું દ્રવ્ય નથી. આ ગાથામાં ઊ, મત્યુ અને અધાલેાકના આકારનું વર્ણન કર્યુ. (૨૧૧)
ત્રણે લાના પેટા વિભાગો—
सप्तविधोऽधोलोकस्तिर्यग्लोको भवत्यनेकविधः । पञ्चदशविधानः पुनरूर्ध्वलोकः समासेन || २१२||
અથ—ટૂંકામાં અધેલેાક સાત પ્રકારના છે, તિગ્ અથવા મલાક જુદા જુદા અનેક પ્રકારના છે અને ઊર્ધ્વલાક પંદર પેટાલેદવાળા છે. (૨૧૨)
વિવેચન—ઉપર લેાકના ઊર્ધ્વ, મર્ત્ય અને અધેાલાક એવા વિભાગ પાડયા, તેના પેટા વિભાગે આ ગાથામાં મતાવે છે.
Jain Education International
સપ્તવિધ—અપેાલેાકના સાત વિભાગે અથવા પેટા ભાગે છે. અલેક સાતમી નારકીએ સાત રજ્જુ પ્રમાણુ છે અને નાનેા નાના થતાં પહેલી નારકીએ એક રજુ પ્રમાણ થઇ જાય છે. આ અપેાલેાકના સાત વિભાગે આવી રીતે પડે છે. અધેાલેકના સાત નારકસ્થાનરૂપ સાત પેટાવિભાગેા પડે છે. એ રીતે અધેલાકના સાત પ્રકાર થાય છે.
તિય લાક—મનુષ્ય ક્ષેત્ર, મત્ય લેક જેમાં આપણું ભરતક્ષેત્ર અને અઢીદ્વીપ આવેલાં છે તે; કેટલાક એને મૃત્યુલેાક પણ કહે છે. તે વચ્ચે આવેલ છે. પુરુષલાકનું ચિત્ર જોવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org