________________
૫૪૩
અનેકવિધ—એ ઉપરનો તિય ગ્લેક અનેક પ્રકારના છે. તેમાં જ મૂદ્દીપ, અઢીદ્વીપ, લવણુસમુદ્ર વગેરે આવેલા છે. એમાં અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર આવેલા છે. એનામાં વિવિધતા એટલી બધી છે કે તે અનેક આકાર ઠેકાણે ઠેકાણે ધારણ કરે છે; બાકી એકદરે એને આકાર ઉપર જણાવ્યુ તેમ થાળી આકારના છે.
તત્ત્વ
પ'ચદશવિધાન-ઉપરના ઊર્ધ્વલેાક પંદર પ્રકારના છે. પ્રથમના ખાર દેવાકના દશ પ્રકાર છે, કારણ કે નવમા અને દશમા દેવલોકના ઇંદ્ર એક હાય છે, તેમ જ અગિયારમા અને બારમા દેવલાકના પણ એક જ ઇંદ્ર હોય છે. આવી રીતે દશ પ્રકાર થયા.
નવ ચૈવેયક પૈકી ત્રણ ત્રૈવેયકો અધે છે-નીચે આવેલા છે, ત્રણ ત્રૈવેયક મધ્ય ભાગે આવેલા છે અને ત્રણ તેની ઉપર આવેલા હેાવાથી ત્રણ આકાર ધારણ કરે છે. પાંચ અનુત્તર વિમાન લેાકપુરુષના મુખ પર હાઇ એક વિભાગ બનાવે છે. એટલે ૧૦+૩+૧=૧૪ વિભાગ થયા.
તેના ઉપર સિદ્ધશિલાના વિભાગ અને લેાકાંતિક દેવાના લાકાંત એ પક્રમે વિભાગ છે. આવી રીતે ઊલાકના પંદર વિભાગ સમજવા. આ સર્વ વાત શોધખોળ માગે છે. આ ગાથામાં બહુ સંક્ષેપથી વાત કરી. વધારે માહિતી શ્રી બૃહત્સંગ્રહણી અને ક્ષેત્રસમાસમાંથી પ્રાપ્ત થઈ શકશે. એ બન્ને ગ્રંથા છપાઈ ગયેલા છે.
સમાસેન—સંક્ષેપથી, ટૂંકામાં. આ અધેાલેક, મર્ત્ય લેાક અને ઊધ્વ લેાકની હકીકત આથી ટૂંકામાં જણાવવામાં આવી. વિશેષ રુચિવ તે ઉપર જણાવેલા ગ્રંથ વાંચી લેવા. (૨૧૨) આકાશ, કાળ અને જીવનુ કાય —
लोकालोकव्यापकमाकाशं मर्त्य लौकिकः कालः । लोकव्यापि चतुष्टयमवशेषं त्वेकजीवो वा ॥ २१३॥
અથ—આકાશ લેાકમાં અને અલેાકમાં સત્ર વ્યાપક છે અને કાળ નામનું દ્રવ્ય મ( તિય ગ્ )લેાકમાં સત્ર પ્રવર્તે છે અને બાકીના ચારે એટલે ધમ દ્રવ્ય, અધર્મદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય એ ચાર દ્રવ્ય લેકમાં સ` સ્થાનકે પ્રસરેલા છે. અને એક જીવ વ્યક્તિ આખા લેાકમાં પ્રસરી શકે છે. (૨૧૩)
વિવેચન—લાકમાં અને અલેકમાં આકાશ વ્યાપક છે. અલેાકનું આકાશ કઈ જુદા પ્રકારનું નથી, એટલે લેાકાકાશ કરતાં અલેાકાકાશ જુદા પ્રકારનું નથી. અહીં જે એ પ્રકાર આકાશના પાડવામાં આવે છે તે અંદર રહેનાર દ્રવ્યાને આશ્રયીને છે. આવી રીતે કેટલીક અગત્યની વાત છ દ્રવ્યાને અંગે આ લેાકમાં કરેલ છે તે સમજવી,
સત્ય લૌકિક—દિવસ અને રાત્રિની ગણતરી કે વર્ષની ગણતરી કે આયુષ્યના હિંસાખ જે થાય છે તે આપણા મત્ય લેાકને આધારે અને અનુસારે સમજવા. દેવલેાક કે નારફ
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org