________________
તત્ત્વ
૫૪૫
પણ કાળમાં વર્તમાન સમયની ગણના હોવાથી તેને અસ્તિકાય ન કહેવાય. વતમાન સમય જે સમયે અતીત સમય થઈ જાય છે. કાળને અગે વ`માન સમયના જ હિસાબ છે.
અકર્તૃ——જીવાસ્તિકાય છે તે માત્ર એક કર્રા છે, સુખદુઃખનું કારણ અને કરનાર તે એક જ છે અને બાકીનાં પાંચ દ્રવ્યા અકર્તા છે, પાતે કાંઈ કરી શકતા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગળ અને કાળ પોતે સુખ દુઃખ વગેરે કરી શકતા નથી. સારા કે ખરાબ અનુભવના કર્તા માત્ર એક જીવ જ છે. (૨૧૪)
ધમ અધમ અને આકાશનુ કાર્ય ——
धर्मो गतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता | स्थित्युपकर्ताsधर्मोऽवकाशदानोपकद्गगनम् ॥ २१५ ॥
અથ—એ છ દ્રવ્યેા પૈકી) ધદ્રવ્ય એક ઠેકાણે સ્થિતિ કરેલી વસ્તુઓને કે જીવદ્રવ્યને ગતિમાં ઉપગ્રહ (મદદ) કરે છે અને ગતિવાળા દ્રવ્યને એક સ્થાનકે રાખવાનું કામ અધર્મેદ્રવ્ય કરે છે. અને અવકાશમાં જગા (space) આપવાનું કામ આકાશદ્રવ્ય કરે છે. (૨૧૫)
વિવરણુ——આ ગાથા અજીવના પાંચ દ્રવ્યે પૈકી પ્રથમના ત્રણ દ્રવ્યે શું શું અને કેવા પ્રકારનું કામ કરે છે તે જણાવે છે. આથી વસ્તુના ઉપયાગ નજરમાં, ખ્યાલમાં આવશે. બાકીના દ્રવ્યાની વાત આગળની ગાથામાં સ્પષ્ટ કરશે.
ધ—ધર્મ નામનું પ્રથમ દ્રવ્ય જે પુદ્ગુગળ અથવા જીવ એક જગ્યાએ સ્થિતિ કરીને રહેલ હાય તેને ગતિમાં ઉપગ્રહ કરે છે, તેને ગતિ કરાવે છે. સ્થાને રહેલ વસ્તુ કે જીવને ગતિમાં સહાય કરનાર આ પ્રથમ ધર્મ નામનું અજીવ દ્રવ્ય છે.
ઉપગ્રહ—ઉપકાર. આ ગતિને સહાય કરવી તે ધર્મદ્રવ્યનું કાર્ય છે. જેમ પાણીમાં પડેલ માછલાના સંચારનું અપેક્ષા કારણ પાણી છે તેમ જીવ કે પુગળને સંચારનું અપેક્ષા કારણ ધર્મેદ્રવ્ય છે. જેમ જળ વિના મત્સ્યના સંચાર થઈ શકે નહિ, તેમ ધર્મદ્રવ્ય વિના જીવ અને પુગળ ચાલી શકે નહિ.
સ્થિતિ—એક સ્થાને રહેવામાં ખીજુ` અજીવ દ્રવ્ય કરે છે. જેમ કારણ છે તેમ જીવ તથા પુગળને અધર્મદ્રવ્ય કહેવામાં આવે છે.
Jain Education International
સ્થિતિમાં સહાય કરવા રૂપ કાર્ય અધર્મદ્રવ્ય નામનું મુસાફરને વિસામો લેવાને વૃક્ષાદિકની છાયા અપેક્ષા સ્થિતિપણે પરિણમવા જે અપેક્ષા કારણો છે તેને
અવકાશ—Space જગા. માર્ગ આપવા, જગ્યા આપવી એ આકાશદ્રવ્યનું કામ છે. આપણે લાકડામાં ખીલી મારીએ તે ખીલીને અવકાશ-જગા આપનાર આકાશ છે. લાક
પ્ર. ૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org