________________
૫૦૪
પ્રશમરતિ વિવેચન સહિત કથાઓ છે. તમારે ખેલવું જ હાય તા તે ચારમાંથી કોઈ એક કે એ પ્રકારની કથા કરે, પણ પ્રથમ તે મૌનને જ મહિમા સમજો. શા માટે તમારે કાંઈપણ ખેલવું જ જોઇએ ? મૌનને લઇને તમારી શક્તિ જળવાઈ રહે છે, તેને દુર્વ્યય થતા અટકે છે અને તમને જાત ઉપર વિશ્વાસ રહે છે. નકામું ખેલવું તેના કરતાં ન ખેલવામાં બહુ લાભ છે. કહેવત છે.કે ‘ન ખેલે નવ ગુણ.' આ નવ ગુણ્ણા કયાં છે તે તે પ્રભુ જાણે, પણ મૌન રહેવાથી ઘણા લાભ છે અને તે દેખીતા છે. કાંઇ ન ખેલવાથી નુકસાન તે નથી જ અને હાર્ટ બહાર તે કૉટ બહાર તે ન જ થાય. સારામાં સાસ રસ્તે તે એ જ છે કે ખેલવાના 'પ્રસગ આવે ત્યારે પણ મૌન રહેવું. ન ખેલનાર અંતે જીતે છે અને એ કદી હારતે તા નથી જ. તેથી આ ન ખેલવાના ગુણુ કેળવવા જેવા છે. ન ખેલનારા કદી દ્વિધામાં પડત જ નથી. માટે ખનતા સુધી ખેલવું જ નહિં અને ખેલવું જરૂરી હેાય તે પણ ચાર વિકથામાંથી એકપણ કરવી નહિ. વિચારણા માટે હવે તત્ત્વજ્ઞાન કહેશે. તેનું ચિંતન કરવું અને ખેલવા ઉપર નિગ્રહું રાખવા.
જવાબદારી ન સમજનાર ખેલી મેલીને શું ખેલે છે? એને કાંઈ જવાબદારીના સવાલ જ નથી. એટલે એ ઘણીવાર ખેલવાને બદલે ભરડે છે અને સરવાળે પસ્તાય છે. આને બદલે શક્તિના વ્યય અટકાવનાર મૌન ધારણ કરે તે તેનું શું જવાનું છે? તે ખેલશે તા જ કાંઈ દુનિયા ચાલવાની છે એમ તેણે ધારી લેવું નહિ. દુનિયા તા ચાલે જ છે અને તે નહિ ખેલે તે પણ ચાલવાની જ છે. આવા શક્તિવ્યય કરનાર ખેલને કાંઈ અર્થ નથી. પેાતાની જવાબદારી ન હાય ત્યાં ખેલવું તેના અર્થ કે ઉપયાગ પણ નથી. ન ખેલવાની ભલામણ કરી, મૌનના લાભ વિચારવાના આગ્રડ કરી હવે આ કથાનું પ્રકરણ બંધ કરીએ.
Jain Education International
।। તિ યાત્રામ્ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org