________________
પરાઓ
આવે છે, તેથી તેમને દ્રવ્યાત્મા કહી શકાય. આ અપેક્ષા બરાબર સમજવી. દ્રવ્ય એટલે સામાન્યની અપેક્ષાએ આ વાત સમજવી.
નય--અપેક્ષા. એ અપેક્ષાએ અજીવ દ્રવ્યાત્મા છે, બાકી ભાવાત્મા એ નથી. આત્માનું અને અજીવનું સામાન્ય એક હેવાથી એ દ્રવ્યાત્મા કહેવાય.
આત્મા–ચેતનવાન. શત્તિ શુત્તિ માત્મા–જે પિતાના જોરથી-શક્તિથી જાય આવે તેને જ ભાવાત્મા કહી શકાય. આ અપેક્ષાએ અજીવને ભાવાત્મા ન કહી શકાય. આત્માના જે ગુણે છે તે જેનામાં ઉપરછલ્લા હોય તે દ્રવ્યાત્મા ગણાય. આ સર્વ સામાન્યની અપેક્ષાએ છે.
અનાત્મા--આત્માના ગુણે ન હોય ત્યારે તેને અનાત્મા કહેવાય. પરની અપેક્ષાએ એ આત્મા પણ નથી અને અજીવ પણ નથી, આત્મા છે અને નથી, અજીવ છે અને નથી. આત્માના ગુણે જેનામાં ન હોય તે વ્યતિરેક અપેક્ષાએ અનાત્મા કહેવાય. આ અપેક્ષાવાદની વાત છે અને બહુ ઝીણવટથી સમજવા ગ્ય છે. એ ગુરૂગમની અપેક્ષા રાખે છે. ન સમજાય તેણે સમજણવાળા ગુરુની આ બાબતમાં મદદ લેવી.
પરદેશ–જે આત્મિક વસ્તુ ન હય, જેનામાં એ ગુણ ન હોય તેની અપેક્ષાએ એ દ્રવ્યાત્મા પણ નથી અને કાંઈ નથી. | મારા વિચાર પ્રમાણે દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં જે દ્રવ્ય શબ્દ વાપરવામાં આવેલ છે તે પદાર્થ માટે છે અને દ્રવ્યાત્મામાં જે દ્રવ્ય શબ્દ વપરાય છે તે સ્થિતિની અપેક્ષાએ વપરાયેલ છે. આ તફાવત શબ્દના વપરાશને અંગે છે અને ધ્યાન રાખવા
છે. દ્રવ્યાત્મામાં વપરાતે દ્રવ્ય શબ્દ એ તદ્દન દેખાવમાત્ર ઉપચાર છે. ભાવાત્મા તે તદ્દન જુદે જ છે. બાકી અને અજી સ્વરૂપે ઉદ્દેશીએ તે દ્રવ્યાત્મ થઈ શકે છે, તેમાં જરા પણ વાંધો નથી. અજી કદી ભાવાત્મા ન જ થાય. આ અતિ સૂકમ અપેક્ષા સમજવી, સમજવા પ્રયત્ન કરે, એમાં મેટાને આશ્રય લે પડે તેટલે લે. આત્મા છવરૂપ છે અને અજી કદી ભાવાત્મા તે થતા જ નથી. સામાન્ય તત્ત્વને આશ્રીને આ દ્રવ્યાત્માનું સ્વરૂપ બતાવેલ છે. હજુ આ વિષયમાં વધારે કહેવામાં આવશે, તે સર્વ સમજવા સહાનુભૂતિથી યત્ન કરે. (૨૦૨) જીવ તત્વનું અનેકવિધ સ્વરૂપ–
एवं संयोगाल्पबहुत्वाध कशः स परिमृग्यः ।।
जीवस्यैतत्सर्व सुतत्त्वमिह लक्षणैदृष्टम् ॥२०३॥ અર્થ–એ પ્રમાણે આજુબાજુની પરિસ્થિતિને લઈને તેમ જ અપબડુત્વને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org