________________
તત્ત્વ
ઉપયાગના બાર પ્રકારા—
ज्ञानाज्ञाने पञ्चत्रिविकल्पे सोऽष्टधा तु साकारः । चक्षुरचक्षुरधिकेवल दृग्विषयस्त्वनाकारः ॥ १९५ ॥
અ —જ્ઞાન અને અજ્ઞાન અનુક્રમે પાંચ અને ત્રણ પ્રકારવાળે સાકાર ઉપયેગ છે; અને ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ દનના અનાકાર ઉપયોગ ચાર પ્રકારના છે. (૧૯૫)
વિવેચન-ઉપરની ગાથાના વિવેચનમાં જણાવ્યું તેમ ઉપયેગ ખાર પ્રકારના છે, અનાકાર ઉપયેગ તે ચાર પ્રકારના દના અને સાકાર ઉપયાગ એટલે પાંચ પ્રકારના જ્ઞાન અને ત્રણ પ્રકારના અજ્ઞાના મળી આઠ પ્રકારના ઉપયોગ. આ બધાના વિષયે શું શું હાય છે તે આપણે ઉપર જોઇ ગયા છીએ. એ ભેદ અત્ર સ્પષ્ટ કરવાથી એકની એક વાત એવાર થાય છે. નિરાકારમાં કાંઇ સ્પષ્ટતા ન થાય, માત્ર જાતિ જ જણાય, સાકારમાં વિશેષ વિગતા જણાઇ આવે. દશ નાપયેાગના ચાર ભેદો પણ જણાવ્યા અને જ્ઞાને પયાગના આઠ ભેદો પણ ઉપર રજૂ કર્યા. અહીં તેનું પુનરાવતન કરવાની જરૂર નથી.
પણ સાકાર અને નિરાકાર ઉપયોગના તફાવત ધ્યાનમાં રાખવા, નિરાકાર ઉપયોગનું ખીજુ નામ દર્શીન છે. અને સાકાર ઉપયાગનું બીજુ નામ જ્ઞાન છે. કેવળજ્ઞાનીને એ બન્ને પ્રકારના ઉપયાગ સમય અંતરે હાય કે એક સાથે હાય તે સંબંધમાં સિદ્ધસેન દિવાકરના ન્યાયનજરે જુદા મત પડયો. એ સમજવા યોગ્ય છે.
પાપ
આ તત્ત્વવિજ્ઞાન ઘણું મહત્ત્વનું છે અને તેને અંગે સિદ્ધસેન દિવાકરના મત જાણવા યેાગ્ય છે. અને તે બંને મતના ઉપાધ્યાય શ્રીમદ્ યશાવિજયજીએ સમન્વય કર્યાં તે સમજવા યાગ્ય છે. આટલી વસ્તુ તત્ત્વદૃષ્ટિએ જાણવી, ચિંતવવી તે બહુ મહત્ત્વની વાત છે. આ સર્વાં ઉપયેગા પણ ભાવા છે. ભાવા કેટલા અને કેવા છે તે તત્ત્વચિંતનને અંગે પ્રસ્તુત હાવાથી એ ભાવે અત્ર રજૂ કરે છે. (૧૯૫)
ભાવના પ્રકારો અને વિગતા—
Jain Education International
भावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिकश्चैव । औपशमिकः क्षयोत्थः क्षयोपशमजश्च पञ्चेति ॥ १९६ ॥
અથ—જીવને અનેક પ્રકારના ભાવે થાય છે. તેના અનુક્રમે પાંચ પ્રકાર પડે છે. (૧) ઔયિક ભાવ, (૨) પારિણામિક ભાવ, (૩) ઔપશમિક ભાવ, (૪) ક્ષાયિક ભાવ અને (૫) ક્ષયે પશમિક ભાવ. આમ પાંચ પ્રકારના ભાવ છે. (૧૯૬)
વિવેચન-આ ઘણા પારિભાષિક વિષય છે. આત્માના પર્યાયેા વધારેમાં વધારે
For Private & Personal Use Only
www.jainelibrary.org