________________
પ્રામતિ વિવેચન સહિત
વિવરણ—હવે આપણે પ્રથમ જીવતત્ત્વ અનેક રીતે વિચારીએ છીએ. એના વિવેચનમાં જીવને અજીવથી જુદો પાડવામાં આવશે. જુદા જુદા લક્ષણે જીવના એક, બે, ત્રણ, ચાર, પાંચ એમ એકથી માંડીને પાંચસો ત્રેસઠ ભેદ પડી શકે છે. અહીં બે થી છ સુધીના ભેદો વિચારવામાં આવશે. બીજા ત્યારપછીના ભેદો અહીં વિચારાયા નથી. સૂત્રગ્રંથમાં તેની વિચારણા આવે છે.
જીવ—પ્રથમ તે જીવના એક પ્રકાર છે. જેને ચૈતન્ય હાય તે જીવ. આ પ્રકારમાં સવ જીવે આવી જાય છે. ચૈતન્યવત સર્વ જીવાના, પછી તે ગમે ત્યાં હાય તે સને, સંગ્રહ ‘જીવ’ શબ્દથી થાય છે. મુક્ત અને સંસારી – જીવના બે પ્રકાર છે. સવ કર્મથી મુક્ત થયેલા, મેાક્ષમાં ગયેલા તે મુક્ત અને સંસારમાં રહી એક ભવમાંથી બીજા ભવમાં જાય તે સંસારી. આ રીતે જીવના એ પ્રકાર પડે છે. મેાક્ષમાં ગયેલા સર્વાં જીવેા કર્મરહિત હાય છે. અને સંસારી સ જીવે। કર્મસહિત હોય છે. આ રીતે લક્ષણ પ્રમાણે જીવના એ
પ્રકાર થયા.
૫૦૮
અનેકવિધ—ઉપર જણાવ્યું તેમ જીવના એકથી માંડીને ૫૬૩ ભેદો થાય છે. અહીં સ'સારી જીવેાના એ થી છ પ્રકાર કહેવામાં આવશે. દ્વિસ સસારી જીવા બે પ્રકારના છે. ત્રસ અને સ્થાવર એ રીતે પણ એના બે ભેદ્ઘ પડી શકે છે એમ નવતત્ત્વના ટબાકાર જણાવે છે. ચલ સ્વભાવવાળા જીવે ત્રસ કહેવાય છે અને સ્થિર રહેનાર તે સ્થાવર. સ્થાવરમાં પૃથ્વી, વનસ્પતિકાયના સ` એકેન્દ્રિય જીવે આવશે. આ રીતે ત્રસ સ'સારી જીવે થાય છે, કોઈ બાકી રહેતા નથી.
ત્રિ—જીવાના વેઢ પ્રમાણે ત્રણ પ્રકાર પડી શકે છે – પુરુષવેદ, સ્ત્રીવેદ અને નવુંસકવેદ. એ રીતે સર્વ સ’સારી જીવેાને ત્રણ વેદમાં સમાવેશ થાય છે.
અર્, તેજસ્, વાયુ અને અને સ્થાવર મળીને સ
ચતુઃ—સ જીવેા ચાર પ્રકારમાં સમાઈ જાય છે. આ સૌંસારી જીવની વાત છે. ચાર ગતિ છે : દેવતા, મનુષ્ય, તિર્થં ચ અને નારકી. એ ચારમાંથી કોઇ એક ગતિમાં સાંસારી જીવ હોય છે. આ ચાર પ્રકારમાં સવ સ’સારી જીવેાના સમાવેશ થાય છે.
પ‘ચ-સ, સ’સારી જીવે પાંચ પ્રકારના છે. સ્પના, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રેાત્ર એમ પાંચ ઇંદ્રિયા એમાંની એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઇંદ્રિયા જેને હાય તેને અનુક્રમે એકેન્દ્રિય, એઈ દ્રિય, તેઇંદ્રિય, ચતુરિદ્રિય અને પચેન્દ્રિય જીવે ગણવામાં
આવે છે.
જીવે
ષ—સવ' સંસારી જીવે છ પ્રકારના છે. એમાં છ કાયનેા સમાવેશ થાય છે. કાં તે પૃથ્વીકાય હાય, કાં તેા અકાય હાય, ચા તેજસ્કાય હાય, વાયુકાય હાય, વનસ્પતિકાય હાય કે ત્રસકાય હોય. આ રીતે સવ સંસારી જીવાના આ છ વર્ગમાં સમાવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org