________________
ભાવના
૪
ઉપર વિજય મેળવવા માટે તેણે ખરાખર નિરધાર કરવા જોઈએ અને એ શત્રુથી ચેતતા રહેવું જોઈએ.
ગૌરવ—દુશ્મન ન. ૩. અહીં દુશ્મનોની ગણના પૂરી થતી નથી. તેને તે હજુ ઘણા દુશ્મના છે. તે સર્વે તેની વિરાગતાના માર્ગમાં આકુળવ્યાકુળતા કરાવનાર છે. પેાતાની પાસે લક્ષ્મી હેાય કાંઈ પ્રાપ્તિ થઈ ગઈ હેાય તેમાં પોતાની મહત્તા માને તે ઋદ્ધિગૌરવ, જો કે ભેગ કે ઉપભાગ અંતરાયકર્મના ક્ષાપશમનું પાિમ છે તે તે જાણે નહિ. સારા સારા પદાર્થ ખાવા મળે તેમાં આસક્તિ ધરે તે રસગૌરવ. સારુ શરીર કે તંદુરસ્તી મળ્યાં. હાય તેમાં પોતાની પિરપૂણુતા માને. આમાંના કોઈ પણ ગૌરવ તેનામાં વિરાગતા આવવા દેતે નથી અને તેને વ્યાકુળ રાખે છે. વિાગતા વગર મળેલ સર્વ સુખસગવડો નકામી નીવડે છે અને વિરાગ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને આકુળવ્યાકુળ કરી નાખે છે.
પરીષહ—દુશ્મન ન. ૪. અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહો તેને થાય તે શાંતિથી સહન કરતા નથી. તેમાં સ્ત્રી વગેરેના અનુકૂળ પરીષહે સહન કરવા વધારે મુશ્કેલ છે. પ્રજ્ઞાપરીષદ્ધ પણ અનુકૂળ પરીષહુ છે, એવા અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહે સહન કરવાં બહુ મુશ્કેલ છે. જ્યારે પરીષહુને સહન ન કરાય ત્યારે તે દુશ્મનાવટ કરે છે અને વિરાગતાને દૂર કરે છે, અને વિરાગતા દૂર થાય ત્યારે વિરતિભાવ અથ વગરના થઈ પડે છે, આ ચારે દુશ્મનાથી ચેતતા રહેવું.
સપત્ન—શત્રુ, દુશ્મન. ઉપર જે ચાર દુશ્મન ગણાવ્યા તે ચારે શત્રુનું કામ કરે છે અને પ્રાણીને મહામુસીબતે મળેલ વિરતિપણું અને મનુષ્યત્વ વગેરે દશે ખાખતાને અથ વગરની બનાવી દે છે અને પ્રાણીના સંસાર વધારી મૂકે છે.
વિર—આકુલીકૃત, આકુળવ્યાકુળ થયેલા. દુશ્મના જ્યારે ખરી દુશ્મનાવટ કરે ત્યારે પ્રાણીનું ખરું જોર અસ્તવ્યસ્ત થઈ જાય છે અને તેથી માનવદેહ વગેરે મળેલ હાય તેના જરા પણ તે લાભ લઈ શકતા નથી. તેથી આ ઇંદ્રિય, કષાય, ગૌરવ અને પરીષહેાથી સારી રીતે ચેતતા રહીને વિરતિ મળેલ હોય તે વિરાગતા કેળવવી. આમાં વિધુરાણામના સ્થાને ક્વચિત્ વિધુરેણુ એવા પાઠ છે. છઠ્ઠીને સ્થાને તે ત્રીજી વિભક્તિમાં વપરાયેલ છે, અર્થમાં ફેર પડતા નથી.
હવે આ દુશ્મનાને કેમ હટાવવા અને પેાતાના રસ્તા દુશ્મન વગરના કેમ કરવે અને અત્યારની અનુકૂળતાને લાભ કેમ સાધી લેવે તે મતાવે છે. (૧૬૪) દુશ્મન પર વિજય સાધવાના માર્ગા—
Jain Education International
तस्मात् परीषहेन्द्रियगौरव गणनायकान् कषायरिपून् । क्षान्तिबल मार्दवार्जवसन्तोषैः साधयेद्वीरः ॥ १६५ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org