________________
પ્રામતિ વિવેચન સહિત
પ્રાયશ્ચિત્ત—અગાઉ જે પાપા ભૂલથી કે અણુસમજથી થઇ ગયાં હોય તેમને શેાધવાં, તે માટે વિચારણા કરી ખેદ બતાવવા તે પ્રથમ ‘આલેચના' નામનું આભ્યંતર તપ છે. પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર અગાઉ વણુ વાઈ ગયા છે.
૪૭૬
ધ્યાન—ધ્યાન ચાર પ્રકારના છે. તેનું વિવરણ આપણે આગલા ભાવના પ્રકરણમાં કરી ગયા. એમાં આત્ત અને રૌદ્ર ધ્યાન ખરામ છે અને ધર્મ તથા શુકલ ધ્યાન આદરવા યેાગ્ય છે.
વૈયાવૃત્ત્વ—ગુરુ વગેરે મોટા પુરુષોનું બહુમાન કરવું, તે આવે ત્યારે ઊભા થવું, આનું વિવેચન પૂર્વે વિગતવાર થઇ ગયું છે.
વિનય——માના સાતે પ્રકાર પર અગાઉ વિવેચન થઇ ગયું છે. મોટા માણસના વિનય કરવા. એના ભેદ વગેરેનું વન અગાઉ થઇ ગયું છે.
ઉત્સગ ——કાયાત્સગ, કાઉસગ્ગ, અવકાશે જયારે અને ત્યારે કાઉસગ્ગ કરવા. એનાથી સર્વ શક્તિ સ્વમાં કેન્દ્રિત થાય છે. એ પાંચમા આભ્યંતર તપ છે.
સ્વાધ્યાય——અભ્યાસ કરવેા, અભ્યાસ કરાવવા, પાન-પાઠન કરવું. એ સવ છેલ્લું છઠ્ઠા પ્રકારનું આભ્યંતર તપ છે.
આ છ પ્રકારના તપનું વિશેષ વિવેચન ભાવના પ્રકરણમાં ૧પમી ગાથામાં વિસ્તારથી થઈ ગયું છે, તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું નથી. પણ એ આભ્યંતર તપ પણુ એટલેા જ અગત્યના યતિધર્મ છે. અને તપ કરવામાં શરીર પર જરૂર અસર થાય છે. યુદ્ધ તે ત્રણ વર્ષ તપ કરી થાકી ગયા, પણ મહાવીરસ્વામીએ એને ચાલુ રાખ્યા. તપથી તેા દેવલાકમાં ડંકા વાગે છે અને ઘેર તપથી કેવળજ્ઞાન પશુ થાય છે. આગલી ગાથામાં જે અન્ય વિદ્વાનેાનાં ટાંચણુ કર્યા. તે આ ગાથાને પણ લાગે છે. સાધુને તે એ આઠમે યતિધર્મ છે. પણ શ્રાવકે કે અન્ય કોઈપણ માણસે એને આદર્શ રાખવા યોગ્ય છે. વિશેષ વિસ્તાર આ વિષયના આગળ થઈ ગયા છે. તેથી અત્ર તે ફરીવાર કરવામાં આવેલ નથી. (૧૭૬)
નવમા યતિધમ બ્રહ્મના વિસ્તાર
दिव्यात् कामरतिसुखात् त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् औदारिकादपि तथा तद् ब्रह्माष्टादशविकल्पम् ॥ १७७॥
અ-દેવતાએ સંબંધી કામલેગના આનંદથી દૂર રહેવું, એને મન, વચન, કાયાથી અને કૃત-કારિત-અનુમતિથી ત્યાગ કરવા એ નવ પ્રકારનું બ્રહ્મચર્ય થયું અને ઔદારિક શરીરના કામને એ રીતે નવ પ્રકારે ત્યાગ કરવા. તે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું હાય છે. (૧૭૭)
Jain Education International
For-Private & Personal Use Only
www.jainelibrary.org