________________
યતિધર્મ
૪૮૩ જ સર્વ ગડમથલે છે. એક વખત એ નીકળી ગઈ અને વિશ્વ આખું કુટુંબ થયું એટલે ઘણું ગૂંચવણે પતી જાય છે. તમે ન્યાયાસન પાસે પણ એના ઝગડા જેશે અને એને કારણે ભાઈભાઈમાં પણ વૈર થાય છે અને મિત્ર તથા સગાંમાં એ વૈમનસ્ય કરાવે છે. આ સર્વ દૂર કરવા આચિન્ય ધર્મ ફરમાન કરે છે. અને એ સૂફમદષ્ટિએ સમજવા યોગ્ય છે. દારૂ જેમ ઘેલછા કરાવે છે તેમ પરિગ્રહ એક જાતની મૂછ કરાવે છે અને પ્રાણીને તેને કેફ ચઢે છે. (૧૭૮). યતિધર્મસેવનનું ફળ
दशविधधर्मानुष्ठायिनः सदा रागदोषमोहानाम् ।
दृढरूढघनानामपि भवत्युपशमोऽल्पकालेन ॥१७९।। અર્થ_એ ઉપર કહેલા દશ પ્રકારના યતિધર્મોનું અનુષ્ઠાન જે કરે તેઓના રાગ, દ્વેષ અને મેહ ગમે તેટલા પાકા રૂઢ થયેલા હોય તે પણ થોડા વખતમાં વિનાશ પામે છે. (૧૭૯)
વિવરણ–આ ગાથામાં અને આવતી ગાથામાં એ દશ પ્રકારના યતિધર્મનું આચરણ કરવાનું ફળ સમજાવે છે. આ ફળ લક્ષમાં લેવાનું કારણ એ છે કે એનું ફળ આપણને કે કેઈપણ પ્રાણીને એગ્ય લાગે તે આપણે તે પ્રમાણે આચરણ કરવાને પ્રયત્ન કરે. ફળ સમજાય તે તેટલા માટે તેને પ્રવૃત્તિ કરવા મરજી થાય એમ સમજવું. હવે આપણે એ યતિધર્મની વ્યાવહારિકતા પ્રથમ વિચારી જઈએ.
દશવિધધમ–ઉપરની ગાથાઓમાં જણાવેલા દશ પ્રકારના યતિધર્મ.
અનુષ્ઠાયિન–આ ઉપર જણાવેલા દશ યતિધર્મો જે આચરે તેઓ, તેમને અમલમાં મૂકનાર, એ ધર્મોને સ્વીકાર કરી જેમાં તે ધર્મની માત્ર વાત ન કરે, પણ એનું રહસ્ય જાણી એને આચરે તેવા પ્રાણીઓ.
રાગદ્વેષમેહ–આ પ્રાણી રાગ, દ્વેષ અને મેહમાં પડે છે. એને મારાતારા અને દવલાં મટતા નથી. આવા સખ્ત રાગદ્વેષ અને મેહમાં પડી ગયેલા જે પ્રાણુઓ હોય તેઓના રાગ દ્વેષ મેહ વગેરે.
દદરૂઢઘન–એ ગમે તેવા પાકા હોય અને ગમે તેવા જામી ગયેલા હોય તે પણ
ઉપશમ–શાંતિ, નિવૃત્તિ. આવા સખ્ત રાગદ્વેષ અને મહિને વિનાશ કરનારા યતિધર્મો કેવા ઉપયેગી પ્રતિશો હશે તે ખૂબ સમજવા જેવું છે અને સમજીને આચરવા ગ્ય છે. - અલ્પકાલેન–બહુ થોડા વખતમાં. જે યતિધર્મોને આચર્યા હોય તે ઘણા જ છેડા વખતમાં રાગદ્વેષ અને મોહ જેવા મહાસુભટને તે વિનાશ કરી દે છે અને આપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org