________________
યતિધર્મ પૂજામાં નીચે પ્રમાણે જણાવે છે. તન ને ધન કારમા, તપે કર્યું ન રુચિ સે રે;
તન ને ધન કારમા. (એ આંકણી) તનધન સુંદર ધન મીલે તપથી, તપ વિના ભવ ભમશે રે. તન- ૧ અરિહંતપદ પ્રભુ તપફલ જાણી, તપ કરત ઉક્કરી સે. તા. ૨ ઈરછારુંધન તપ કર નિશ્ચ, બહિ અંતર સરીસે રે. તન બેઆસન તિવિહાર ન કરતા, કરે નહિ ઉપવાસ રે. તપ લઘુ છઠ પ્રભુ ગુરુ છમાસી, વિચર્યા બાર વરસે રે. ઘાતી ક્ષીણ વરે કેવલ કમલા, કરે સમય વિલાસ રે. | તન૬ ગઈ આગઈ રહ આવી કરણી, પર્યય દ્રવ્ય પસારે છે. | તન૭ - વિરતિ ધર્માદિ ઉપદેશી, સંશય હાય વિનાસ રે. સમવસરણ વાસવ મીલ પૂજે, જલ પુષ્પ પગરસે રે. તન૯
વિદ્ધિવિજય કર ત્રિસલાનંદન, ગંભીરને ઉધરસે રે. તન- ૧૦ આ ટાંચણે ઉપરથી આ તપ (બાહ્ય) યતિધર્મને બરાબર ખ્યાલ થશે. બાહ્યતપ પણ કર્મની નિર્જર કરવાને અંગે ઉપયોગી છે, તેથી તેનું મૂલ્ય નિર્જરાને અંગે બરાબર છે અને તપ કરે મુશ્કેલ નથી. જરા પિતાની જાત પર અંકુશ આવી જાય તે ભૂખ્યા રહેવું કે વૃત્તિની ઓછાશ કરવી કે વિનયને ત્યાગ કરવો મુશ્કેલ બાબત નથી. પ્રમાણમાં આવ્યંતર તપ મુશ્કેલ છે. તે આપણે આવતી ગાથામાં જોઈશું. પણ આગળથી ગ્રહણ કરેલાં કર્મને દૂર કરવાનું કારણ એ બાહ્ય અને આત્યંતર તપ છે, એ સિવાય અત્યારે અગાઉ કરેલાં કર્મોને દૂર કરવાનું બીજું સાધન નથી. માટે બાહ્ય તપને પણ સમજીને કરે અને તે કરવું ખૂબ જરૂરી છે એમ સમજવું. (૧૫)
એ જ આઠમા તપ યતિધમને આશ્વેતર વિભાગ* પ્રાયશ્ચિત્તધ્યાને વૈયાવૃરવિનયવથોણ..
स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवति ॥१७६॥ અથ–કરેલ પાપની માફી માગવી, આલેચના કરવી (પ્રાયશ્ચિત), ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયેત્સર્ગ અને અભ્યાસ એમ છ પ્રકારના તપને આત્યંતર તપ કહેવાય છે. (૧૬)
વિવેચન–આ દશ પ્રકારના યતિધર્મમાં આઠમ તપ નામને ધર્મ ચાલે છે. તે પૈકી આત્યંતર અથવા આંતર તપના છ પ્રકાર હવે વર્ણવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org