________________
પ્રશમતિ વિવેચન સહિત
આ ભાવના કેવી રીતે ભાવવી તે સંબંધમાં પૂર્વકાળના મહાવિદ્વાના જુદાં જુદાં દૃષ્ટિખિ'દુથી ઉલ્લેખ કરી ગયા છે. આપણે વિનયવિજય ઉપાધ્યાયે રચેલ શાંતસુધારસની દશમી ધર્મ ભાવના જોઈએ. મેં તેના પર વિવેચન શાંતસુધારસના બીજા ભાગમાં પૃ. ૪ થી ૬૫ સુધી કર્યાં છે. તેમાં સંક્ષેપથી દાન, શીલ, તપ અને ભાવના એમ ચાર પ્રકારના ધર્મ તેઓશ્રી પ્રથમ વર્ણવે છે. ાકાત્તર ધર્મ એ પ્રકારના છે: શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. ચારિત્રધર્મના દશ પ્રકાર છે, તે આવતા પ્રકરણમાં વિચારવાના છે. ધર્મભાવના કર્તવ્ય છે. સારી કૃતિના પરિપાક એ જ ધર્મ છે. પ્રાણી દીન અસહાય હોય ત્યારે ધર્મ સહાય કરે છે. સ` ઊંઘે ત્યારે પુણ્ય જાગતું રહે છે. એ પુણ્યપ્રકૃતિના લાભ લેવેા. ધર્મથી સ્વર્ગાદિક સ અને રાજ્ય દીકરા આ ભવમાં મળે છે. ધર્મ બધુ વગરનાના ભાઈ છે. એ ધર્મને ઓળખવાની જરૂર છે. ધર્મથી સર્વ પ્રકારના વૈભવે મળે છે અને પરભવે ઇંદ્રાદિકની પદવી મળે છે. ક્રિયા અને આત્મધર્મમાં વિવેક કરવા જરૂરી છે. તેમાં ઝઘડાને સ્થાન નથી. ધર્માંથી એશ્વર્ય મળ્યું છે તેને લાભ લેવે, ચાર પુરુષાર્થને પરસ્પર સંબંધ છે. આવી રીતે ધર્મને સમજી તેની ભાવના કરવા યાગ્ય છે.
૪૨૬
નવતત્ત્વના ટબાકાર કહે છે કે, જે દુસ્તર સંસારસમુદ્રમાંથી તારવાને પ્રવણુ સમાન છે તે જિનપ્રણીત દશવિધ ક્ષમાદિક શુદ્ધ ધમ ને તથા જ્ઞાનદર્શન–ચારિત્ર એ રત્નત્રયાત્મક ધને પામવા દુર્લભ છે, તથા તે ધર્મના સાધક અરિહંતાદિકને પણ આ સંસારને વિશે પામવા દુર્લભ છે, એવું જે ચિતવવું તે ધર્મ ભાવના છે.”
જસસેામમુનિએ મારે ભાવના પર બાર સજ્ઝાયા લખી છે. તેએશ્રી આ ભાવનાને અંગે જણાવે છે કે
ધન ધન ધર્મ જંગહિતકરુ, ભાખીએ ભલે જિનદેવ ૨; ઇહુપરભવ સુખદાયકો, જીવડા જનમ લગે સેવા રે, ભાવના સરસ સુરવેલડી, રોપ તું હૃદયઆરામ રે; સુકૃત તરુ લહિય બહુ પસરતી, સફળ ફળશે અભિરામ રે, ખેત્રશુદ્ધિ કરીય કરુણારસે, કાઢી મિથ્યાદિક સાલ રે, ગુપ્તિ ત્રિઢું ગુપ્તિ રૂડી કરે, નીક તું સુમતિની વાળ રે. સી'ચજે સુગરુવચનામૃતે, કુમતિ કચેર તજી સંગ રે; ક્રોધમાનાદિક સૂકરા, વાનરા વાર અનંગ રે.
Jain Education International
―
સેવતાં એહુને કેવળી, પન્નર સય તીન અણુગાર રે; ગૌતમ શિષ્ય શિવપુર ગયા, ભાવતાં દેવગુરુ સાર રે. શુક પરિવ્રાજક સીધલા, અર્જુનમાળી શિવવાસ રે; રાય પરદેશી અપાવિઓ, કાપીએ તસ દુઃખપાસ
For Private & Personal Use Only
ભાવના
ભાવના
ભાવના
ભાવના
ભાવના
૧
૨
3
૪
૫
૬
www.jainelibrary.org