________________
પ્રશમતિ વિવેચન સહિત અટકાવવાના આડકતરી રીતે ઉપદેશ આપે છે. અત્યારે માના પાર નથી, ત્યારે ધિરત્ન વગરનું જીવન કેવું હાય તે જણાવે છે, અત્યારે વાદા કે દેવાનેા પાર નથી, અત્યારની વમાન સ્થિતિ સંકીણુ છે. તેથી ધર્મમાં ટકી શકે તે ખરા ભાગ્યશાળી છે એમ તે પ્રતિપાદન કરે છે. ત્યાં સુધીમાં તું આત્મહિત કરી લે, પછી પાણી વહી ગયા પછી પાળ માંધવાના ફાંફા મારવા નકામા છે એમ પ્રતિપાદન કરે છે, શારીરિક ઉપદ્રવે। અનેક છે, આયુષ્ય અસ્થિર છે, પરપોટો ફૂટતાં વાર લાગતી નથી, માટે આત્મહિત કર. ગેયાષ્ટકમાં તેઓશ્રી જણાવે છે કે આ મેાધિરત્ન તે ગરીબને જડેલ ચિ'તામણિરત્નતુલ્ય છે, પણ હરખના ઉદ્રેકમાં તેણે તે ગુમાવ્યું એમ સમજી વિચાર કરવા. પછી જ્ઞાનપ્રકાશના મહિમા વણુ વ્યા છે અને આકર્ષીક જીવનના પ્રકાર રજૂ કર્યો છે. તારી નિગેાદમાં શી સ્થિતિ હતી, તે યાદ કરવા યાગ્ય છે. આ મનુષ્યદેહ તને મહામુસીબતે મળ્યા છે, તેમાં પણ આ આર્યદેશમાં જન્મ તે દુલ ભ છે. પાશ્ચાત્ય જડવાદની ત્યાં નેટ કરી છે અને આર્યભૂમિને પુણ્યભૂમિ તરીકે બતાવી છે. ચાર સામાન્ય સંજ્ઞા વિચારવા યેાગ્ય છે. કુથળી ન કરવી, પૈસાના માડુ ન કરવે!, ધર્મશ્રવણની સગવડ ન મળે કે પેાતાને ફુરસદ ન હેાય તે દુલભતા છે અને આ ઉપરાંત અંદરના બૈરી ઘણા છે તેને એળખવાની જરૂર છે. આળસ અને કષાયે અંતર'ગ વૈરી છે. ચારાશી લાખ જીવયેનિમાં ત્રણે ગારવે। હેરાન કર્યા કરે છે અને કોઈપણ સ્થાને ધર્મની વાત સાંભળવા દેતા નથી. એધિરત્ન તને મળ્યું, હવે તારે શાંતસુધારસનું પાન કરવાનું છે. આવી અનેક વાત વિનયવિજયજીએ જણાવી છે અને મે તેના પર વિસ્તારથી વિવેચન કર્યુ છે. તે વાંચીને આચરવા-અવધારવા ચૈાગ્ય છે.
४३२
નવતત્ત્વના ટખામાં ટમાકાર લખે છે કે જીવને સંસારમાં ભ્રમણુ કરતાં અનત પુન્દ્ગળપરાવત વ્યતીત થયાં, તેમાં અનત વાર ચક્રવર્ત્યાદિક જેવી ઋદ્ધિ પ્રાપ્ત થઈ, તથા યથાપ્રવૃત્તિકરણને યોગે કરી અકામ નિર્જરા વડે પુણ્યના પ્રયાગથી મનુષ્યભવ, આર્યદેશ, નીરોગીપણું તથા ધર્મેશ્રવણાદિકની પ્રાપ્તિ થઈ, તથાપિ સમ્યકત્વ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. એવી જે ભાવના કરવી તે અગિયારમી એધિદુલ ભભાવના.’
આ સંબંધમાં જસસેામ મુનિ પેાતાની ખાર ભાવનામાં જણાવે છે કે
Jain Education International
(રાગ ખંભાતી)
દશ ષ્ટાંતે દહિલા રે, લાધેા મણુઅ જમારે રે; દુલ્લડા અખરફૂલ જ્યું રે, આરજ ઘર અવતારી રે, મારા જીવન રે, આધિભાવના અગિયારમી ૨; ભાવે। હૃદય માઝારા ......... ઉત્તમકુળ તિહાં દોહિલા, સદ્ગુરુ ધર્મ સંયેાગે ૨; પાંચ ઇંદ્રિય પરવડાં, દુલ્લહા દેહ નિરાગેા રે.
For Private & Personal Use Only
મેરા....૧
મારા....ર્
www.jainelibrary.org