________________
પ્રશમરતિ વિવેચન સહિત
(૮) ખાલી જમીન પર કે ભીની જમીન પર હાજતે ન જવું, તેમ જ ધૂળવાળી જગ્યાએ કે પથ્થરની શિલા પર હાજતે ન જવું, તેમ જ જે માટીમાં જીવ હોય તેના પર હાજતે ન જવું, તેમ જ જીવાતવાળા લાકડામાં અથવા કોઈપણ ચીજમાં જીવાત હાય તે પર હાજતે ન જવું.
૯૮
(૯) જે સ્થાને ઘરધણીએ ચાખા વાવ્યા હોય, વાવતા હાય કે વાવવાના હોય તે જગ્યાએ કુદરતી હાજતે ન જવું. (૧૦) જ્યાં વાસીદાના ઢગલા કાદવવાળું સ્થાન હાજત માટે ન વાપરવું.
હેાય તે સ્થાને કુદરતી હાજતે ન જવું, તેમ જ
ન
(૧૧) ગરમ જગ્યાએ હાજતે ન જવું અથવા જ્યાં પ`ખીએના માળા ઘણા હાય તે સ્થાન પર કુદરતી હાજતે ન જવું.
(૧૨) જે જગ્યા પર આપઘાત થયેલ હાય ત્યાં કુદરતી હાજતે ન જવું.
(૧૩) બગીચામાં, ખડક પર, લાકડામાં અથવા જંગલમાં કુદરતી હાજત ન કરવી. (૧૪) મિનારા પર, રસ્તા પર, બારણાં પર કે શહેરના દરવાજા પર કુદરતી હાજતે
ન જવું.
(૧૫) જ્યાં ત્રણ કે ચાર રસ્તા ભેગા મળતા હાય તે સ્થાને કુદરતી હાજત માટે ન જવું.
(૧૯) કોલસા અથવા દારૂ બનતા હોય તે સ્થાને કુદરતી હાજતે ન જવું. (૧૭) નદી નજીક પવિત્ર સ્થાન હેાય ત્યાં કુદરતી હાજત માટે ન જવું. (૧૮) જ્યાં તાજી નવી માટી નીકળતી હોય અથવા જનાવર માટે ચરવાની જગ્યા હાય અથવા જનાવર માટેની જગ્યા હોય ત્યાં અથવા ખેતરમાં કે પથ્થરની ખાણુમાં કુદરતી હાજતે ન જવું.
(૧૯) જે ખેતરમાં છેડવા, વનસ્પતિ કે મૂળિયાં જમીનમાં નાખ્યાં અથવા ઊગ્યાં હાય તે સ્થાને કુદરતી હાજત માટે ન જવું.
(૨૦) જે સ્થાને ફૂલ થતાં હાય અથવા ફળ થતાં હોય કે બીજો થતાં હોય અથવા ફણગા ફૂટતા હોય તે જગ્યા કુદરતી હાજત માટે ન વાપરવી.
(૨૧) પોતાની કે બીજાની તરપડી લઈ કુદરતી હાજતે જવું. જ્યાં લેાકો પસાર થતાં ન હેાય તેવી જગ્યાએ જવું અને જે સ્થાન ઇંડા વગરનું અથવા જીવાત વગરનું હાય તે લેવું અને ત્યાં રાખ ઉપર હાજતે જવું.
આ દશમા અધ્યયનમાં માત્ર એક જ ઉદ્દેશક છે. આઠમા તથા નવમામાં પણ એક જ ઉદ્દેશક હતા. તે ખીજી ચૂલિકાના વિભાગ છે. બીજા શ્રુતસ્કંધનું એ રીતે આ દશમું અધ્યયન પૂરું થયું.
Jain Education International
* For Private & Personal Use Only
www.jainelibrary.org