________________
૩૦૭
(આ) નિગ્રંથ ક્રોધને બરાબર એળખે અને તજી દે. જે નિગ્રંથ ક્રોધી થઈ જાય તે ક્રોધમાં અસત્ય ખેલી દે છે.
(૩) નિગ્રંથ લાભ ન કરે અને લેાભને ખરાખર સમજી લે, કોઈ વખત લાભને વશ થઇને પણ અસત્ય ખેલાઈ જાય.
ભય ન પામે. જે સાધુ કે સાધ્વીને ભય
(F) નિગ્રથને કોઈની બીક ન લાગે, લાગે તે કદાય બીકમાં જૂહુ' ખેલી દે.
(૬) નિગ્રથને હાસ્ય (ડુસવું તે) ન હોય. હાસ્યમાં અર્થાત્ ઠઠ્ઠા મશ્કરીમાં સાધુ કે સાધ્વી જૂઠું મેલી દે.
આ રીતે અસત્યના પચ્ચખાણને ઉપયાગ સાધુ કે સાધ્વી કરે.
આચાર
(૪૮) હવે ત્રીજા મહાવ્રત અદત્તાદાન વિશે
ગામ અથવા નગરમાં કોઇએ આપેલી ન હોય તે ચીજ નિગ્રંથ ન લે. આન લેવાના ત્રિકરણ જોગે પચ્ચખાણ લે. તેના પાંચ ભેદ નીચે પ્રમાણે છે—
(૪) નિગ્રંથ મર્યાદિત જગ્યા માગે. વિચાર કર્યા વગર સાધુ જગ્યા માગે તે અદત્તનું ગ્રહણ કરે છે.
(બ) નિગ્રંથ પેાતાના આહાર અથવા પાણી રજા લઈને લે, રજા વગર કોઈ ચીજ ન લે. ગુરુની રજા વગર અથવા ઉપરીની રજા વગર કોઈ ચીજ લે તે વગર રજાએ એ ચીજ લીધી ગણાય.
(૬) અમુક મર્યાદિત જગ્યા સાધુએ કે સાધ્વીએ માગેલ હોય તે તે જગ્યાને મર્યાદિત ભાગ અને તે પણ થોડા વખત માટે જ હાય. કોઈ જગ્યા ક્ષેત્ર અને કાળની મર્યાદા વગર ન લેવાય.
(Ë) સાધુ કે સાધ્વીએ જેટલા સમય માટે જગ્યા લીધી હાય તે સમયમાં માગણી કરીને વધારા કર્યાં કરે. આવી રીતે પોતાના કબજાને વખતેાવખત ચાલુ રાખવા માટે રા લેવામાં ન આવે તે અદત્તના ગ્રહણ કરવાના દોષ લાગે.
(૩) સાધુ કે સાધ્વી પોતાના સાથીઓ માટે વિચારપૂર્વક જગ્યા માગી લે, વિચારણા વગર માગે તે અદત્તના ગ્રહણના દોષને ભાગી થાય.
(૪૯) આવી રીતે અદત્તાદાનનું મહાવ્રત કરે.
(૫૦) ચેાથું બ્રહ્મચર્યવ્રત આ પ્રમાણે લે : હું દેવીએ કે દવે, મનુષ્યા કે જનાવશ સાથે જાતીયસંબંધ નહિ કરું. હું કોઈ જાતના સ્પર્શનસંબંધ નહિ કરું.' એ ચેાથા વ્રતના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છેઃ
(ત્ર) નિગ્રંથ સ્ત્રીને લગતી કામજનક વાતે કરે નહું,
(આ) નિ`થે સ્ત્રીની આકૃતિ કે સૌંદર્યના વિચાર ન કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org