________________
ભાવનો
મંડિક પારકું ધન (અદત્ત) લેવાથી હેરાન થયે. અને અબ્રો ઇંદ્રાદિક અનેક દેવને
વ્યા – હેરાન કર્યા છે. મહાઆરંભ અને મહાપરિગ્રહથી બ્રહ્મદત્ત ચક્રી નરકે પહએ. આ પ્રમાણે પાંચ આસાને સેવવાથી તે આસો બરાબર શત્રુપણું ભજે છે. એ પાંચે દુર્ગતિના દૂત જેવા છે, દુર્ગતિમાં લઈ જનારા છે.” ૨-૩-૪
છિદ્ર સહિત નાવ જેમ જળમાં (સમુદ્રમાં) અંદર પાણી ભરાઈ જવાથી બૂડે છે, તેમ હિંસાદિક આશ્ર વડે પિંડ પાપે ભરાય છે એટલે પ્રાણું સંસારમાં બૂડે છે, સંસારમાં પરિભ્રમણ કરે છે. પ
એકેદ્રિય ઈને પણ અવિરતિ ક્રિયા લાગે છે, અઢાર પપસ્થાન લાગે છે અને પાંચે ક્રિયા (પાંચે આસવ) લાગે છે, એમ પાંચમા અંગ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે.' કટુક ક્રિયાનાં સ્થાનકે જેને જેને ફળ્યાં છે તેમને બીજા અંગ શ્રી સૂત્રકૃતાંગસૂત્રમાં કહેલ છે, જેનું વર્ણન કરતાં હૃદય કમકમે છે, ધ્રુજે છે, તેને પ્રસંગ મહાવિરૂએ-માઠે છે, અર્થાત્ તેને પ્રસંગ જ કરવા લાયક નથી.” ૬-૭.
હરણ, પતંગિયું, ભ્રમર, માછલું અને હાથી એ પાંચ જાતિના પ્રાણીઓ ક્રમસર ચૈત્ર ઈદ્રિય, ચક્ષુ દ્રિય, ઘણુ (બંધ) ઈંદ્રિય, રસના ઇદ્રિય અને સ્પર્શેન્દ્રિય પૈકી એકેક ઈદ્રિયના પરવશપણાથી દુઃખી થયા છે, તે સૌને જાણીતી વાત છે. તે જે મનુષ્યની પાંચે ઇંદ્રિય પરવશ છે અર્થાત્ પિતાને વશ નથી, પિતે તેમને વશ છે તે મનુષ્ય સુખ શી રીતે પામે?” ૮
એ સિવાય હાસ્ય, નિંદા (અથવા નિદ્રા) અને વિકથાના વશથી પણ પ્રાણી નરક ને નિગેદમાં જાય છે. ચૌદ પૂર્વધર પણ નિદ્રાના વશવતીપણાથી શ્રત હારી જઈને દુર્ગતિમાં ચાલ્યા જાય છે, તે બીજા પામરની શી વાત? બીજા પામર જીવે તે તેના વશવતીપણાથી દુર્ગતિમાં જાય જ એ નિઃસંદેહ વાત છે.” ૯.
' આ આસવભાવના કેવી રીતે ભાવવી તે જસમ મુનિએ ઠીક રીતે બતાવ્યું છે. અજ્ઞાની એકેન્દ્રિય પ્રાણીને પાંચ ક્રિયા લાગે છે, તેથી આ મનુષ્યભવ પામીને એ ક્રિએ ન લાગે તેને પ્રયત્ન કરે. આપણે સ્વતંત્ર વિચાર બતાવવા અગાઉ નવતત્વના ટબાકાર આ સાતમી આસવભાવનાને અંગે શું કહે છે તે સમજી લઈએ. તેઓશ્રી જણાવે છે કે “મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગ એ પાંચ પ્રકારના આસવે કરીને કર્મ બંધાય છે અથવા દયાદાનાદિકે કરી શુભ કર્મ બંધાય છે અને વિષયાકષાયાદિકે કરી અશુભ કર્મ બંધાય છે, એવી જે ભાવના કરવી તે સાતમી આસવભાવના.”
- આ રીતે આસભાવના ભાવવાની છે. આ સાતમી ભાવનાથી આપણે તત્વચિંતનમાં પડીએ છીએ. અત્યાર સુધી પોતાની જાત તરફ અથવા પિતાનાં સગાંસંબંધી તરફ જોતા હતા અને તેના પિતાની સાથેના સંબંધ પર વિચાર કરતા હતા, તે છેડી આત્મા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org