________________
ભાવના
મળે છે, તે સ્વય' ઘણા લાભ કરે છે અને ન પચેલાને પચાવે છે.
જીય તે દોષઃ—દોષ ઘટી જાય છે. જેવી રીતે લાંઘણ કરવાથી, ભૂખ્યા રહેવાથી અપર્ચા, અજીણુ, તાવ વગેરે અનેક દોષો નાશ પામે છે તેમ.
જામ
સ'વ્રુત—જેણે આશ્રવનાં ખારણાં બંધ કર્યાં છે તેવા માણસ. આશ્રવના દ્વાર બંધ ફરવા એટલે તે આવતાં કર્મનો સંવર કરવેા. એટલે આ નિર્જરા કરનાર સવરવાળા હાવા જોઇએ એ જરૂરી છે અને સવરપૂર્વક નિરાની શકયતા અત્ર ઠસાવવામાં આવી છે.
તપસા—બાર પ્રકારના તપ કરીને, બાંધેલાં અને સાથે માણેલાં કર્મોના પ્રાણી ક્ષય કરે છે. જેમ ગમે તેવું ખાધુ હોય, અપચા કે તાવ આવેલ હાય, શરીર મડતું ન હોય, કાયા કૃશ થઈ ગઈ હોય, અનેક વ્યાધિ શરીરને લાગેલા હોય તેના નાશ લાંઘણ કરે છે તેમ પૂર્વે એકઠાં કરેલાં કર્મોને બારાખાર ક્ષય તપસ્યા કરે છે. એ તપસ્યા કેવી રીતે થાય અને કેવી છે તે આપણે હમણાં જોઈશું.
નિજયંતિ—નાશ કરે છે, ક્ષય કરે છે. લાંઘણુ જેમ ગમે તેવા દોષને દૂર કર છે, તેમ આત્માને લાગેલાં અનેક કર્મીના ઉપાય તપ છે. માટે આ નિજ રાની ભાવના કરી તેના અમલ કરવેા.
તપના ખાર પ્રકાર છે. તે જ નિર્જરાભાવનાના ખાર ભેદ છે. છ ખાદ્ય તપ અને છ આભ્યંતર તપ એમ મળીને નિરાના ખાર પ્રકાર થાય છે. આપણે પ્રથમ છ માહ્ય તપને સમજીએ ૧. અનશન-એના બે પ્રકાર છે, એક ઇત્વર અને બીજો યાવકથિક, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, વગેરે છ માસ સુધી ન ખાવું, અશનના ત્યાગ કરવે! તે ઇત્થર અનશન કહેવાય. યાવત્કથિક અણુસણુ યાવજિવિત માટેનું થાય છે. આ બન્ને પ્રકારનાં અણુસણુને વિચારવાં. ૨. અશન પ્રમુખની ન્યૂનતા કરવી, પેાતાની ભૂખ માંગે તે કરતાં એ પાંચ કે વધારે કાળિયા આછું ખાવું. અત્યારે Austerityને નામે આ ઊણાદરિકા તપસ્યાના પ્રચાર થાય છે. એકાદ ટક ભાજન ન કરવું તે પણ આમાં સમાવેશ પામે છે. ઊારિકા બાહ્ય તપમાં આવે છે. ૩. વૃત્તિસક્ષેપ તપ – નિયમ ધારવા, આજીવિકા જેમ બને તેમ ઓછી કરવી, એછી વસ્તુથી ચલાવી લેવું અને અમુક વસ્તુના ત્યાગ કરવે, તે ત્રીજો વૃત્તિસક્ષેપ બાહ્ય તપ. ૪. રસત્યાગ તપ – તે નીવી આંખેલ પ્રમુખનું તપ છે, તે વિગયને (ઘી, તેલ, ગાળ, સાકર વગેરે ચીજૂના) ત્યાગ છે. જેમ અને તેમ રસ આછા વાપરવા. ૫. કામકલેશ માહ્ય તપ – માથાના વાળના વેચ કરવા, કાયાત્સગ કરવા અને ચેારાશી માસનમાંથી કોઈ શરીરને ક્લેશ નીપજાવે તેવું ગમે તે આસન કરવું, ૬, સંત્રીનતા માહ્ય તપ – • શરીરનાં અંગ્રેાપાંગને સવરવું, ગેાપન કરવું. આ છએ પ્રકારનાં બાહ્ય તપ છે. મા તપસ્યા દ્વારા કર્મીને ખપાવવાના એક માર્ગ છે. હવે આપણે છ આભ્ય'તર તપ વિચારીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org