________________
ભાવના
૪૦૯
આવવાનાં દ્વાર બંધ કરી શકાય છે. આપણે આ સાધુએ સહેવાના ખાવીશ પરિષહેા વિચારીએ. ૧. ક્ષુધા એટલે ભૂખ. ગમે તેવી ભૂખ લાગે તે પણ અનેષણીય આહાર સાધુ ન જ લે. આ ધ્યાન પણ ન કરે. ગમે તેવી ભૂખને પણ સહન કરે એ પ્રથમ પરિષદ્ધ. ૨. પિપાસા એટલે તરસ. ગમે તેવી તરસ લાગે, આહુાર માટે ભમવામાં વધારે લાગે, તે વખતે એષણીય જળ જ સાધુ લે, અન્યથા તરસ સહન કરે. ૩. શીતપરિષદ્ધ. ઠંડીને સહન કરતી વખતે પણ ખપે તેટલાં જ વસ્ત્ર લે અને શીતની પીડા સહન કરે. ૪. ઉષ્ણુપરિષદ્ધ. જ્યારે ઉનાળા તપે કે પાતે ઉષ્ણ શીલા પાસે આવી ચઢે તે ગરમી સહન કરે, છત્ર કે કપડાંના છાંયડો ન કરે, વીંજણા વગેરેના ઉપયોગ ન કરે, પ. ડાંસ. ડાંસ કે મચ્છરના ડ’ખ લાગે, જૂ-માંકડ કરડે ત્યારે તેના નિવારણ માટે સ્થાનક તજે નહિ, અને જુ, માંકડના ડંખ નિવારવાના ઉપાય પણ ન કરે. ૬. અચેલ. વસ્ત્રોને વાંછે નહિ. આગમમાં જેટલાં વસ્ત્ર રાખવાનું કહ્યુ છે તેટલાં જ રાખે. અચેલ એટલે વસ્ત્ર નહિ એમ નહિ પણ અલ્પમૂલ્યવાળું કે ફાટેલું વસ્ત્ર સાધુ ખુશીથી લે. મૂર્છાને પરિગ્રહ બતાવ્યા છે. કપડાં તરફ પણ એને મૂર્છા ન થાય, છ. અતિપરિષદ્ધ. ગમે તેટલા વિહાર કરે તે પણ એને અજપે ન થાય. અરિત એટલે કટાળા—અણુગમે. શુભ ધ્યાન ધરવું તે અતિને દૂર કરવાનું સાધન છે. ૮. સ્ત્રીપરિષદ્ધ. એને જોઇ તેમનાં અંગ, પ્રત્યંગ, સંસ્થાન, સુરત, હાસ્ય, મનેાહરપણું, લલિતવિભ્રમ, વિલાસ વગેરે ચેષ્ટાઓ ન ઇચ્છે અને સ્ત્રી સાથે દૃષ્ટિએ દૃષ્ટિના મેળાપ ન કરે. ૯. ચર્ચાપરિષદ્ધ. ચર્ચો એટલે ચાલવું. ગ્રામ, નગર, કુળાદિને વિશે વિહાર કરે–ચાલે અને એક ને એક સ્થાનકે ન રહે. ૧૦. ઔષધિકી પરિષદ્ધ, પાપકમ અને ગમનાગમનનો નિષેધ કરે. શુન્ય ઘર, સ્મશાન, સખિલ, સિ'હુગુફા વગેરેમાં કાયાસત્યે રહ્યા થકા ત્યાં અનેક પ્રકારના ઉપસર્ગો થાય તે પણ અશિષ્ટ ચેષ્ટના નિષેધ કરવા. શ્રી, પશુ, પંડક વર્જિત સ્થાનમાં રહેતાં જો અનિષ્ટ કે ઇષ્ટ ઉપસર્ગાં થાય તે પણ તેથી ચિત્તમાં પણ ચલાયમાન ન થાય, પણ તે ઉપસર્ગાને સહન કરે. ૧૧. શય્યાપરિષદ્ધ, વસતીમાં ઘણી ધૂળ હાય, ઘણી ઠંડી હાય, જમીન ગરમ હોય, કાંકરાવાળી હોય તે પણ વસતીને (રહેવાનાં સ્થાનને) સારી માડી કહે નહિ, ઉદ્વેગ કરે નહિ. ૧૨. ક્રેશપરિષદ્ધ. શય્યાના આપનાર ક્રાધ કરે, આક્રોશ કરે અથવા કોઈ સાધુને દેખી તિરસ્કાર કરે, છતાં તેના તરફ ક્રાધ ન કરે, પણ ઊલટા તેવા પુરુષને ઉપકારી જાણે, હિતકારી માને અને તેના તરફ પણ શાંતિ રાખે. ૧૩. વધપરિષહું. શય્યા આપનાર, વસતી આપનાર ખૂન પણ કરે, કોઈ ઢીકા, પાડુ, ચાબૂક વગેરેથી મારવાના, પ્રહાર કરવાના માર્ગ લે અથવા મારી નાખવા માટે પ્રહાર કરે છતાં તેના ઉપર પણ જરાયે રાષ ન લાવે. ૧૪. યાચનાપષિદ્ધ, માંગતાં યતિ શરમાય નહિ, જરૂરી વસ્તુ માંગે, કારણ કે આપ્યા વગરની સળી પણુ સાધુને ખપતી નથી. જેની પાસે યાચના કરવામાં આવે તે આપશે કે નહિ તેના વિચાર
પ્ર. પુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org