________________
ભાવના
આ સંબંધમાં જસસેમ મુનિ શું કહે તે આપણે વિચારીએ :(રાગસિંધુ સામેરી)
છઠ્ઠી ભાવના મન ધરા, જીઉ અશુચિભરી એ કાયા રે; શી માયા રે, માંડે કાચા પડશું એ....
પણ
નગરખાળ પરે નિતુ વહે, કમળમૂત્રભડારા રે; તિમ દ્વારા રે, નર નવ દ્વાદશ નારીનાં એ....
દેખી દુંધ દૂરથી, તે મુહ મચકોડે માણે નવિ જાણે રે, તિક્ષ્ણ પુગળ તુજ તનુ ભર્યુ. એ.... માંસ રુધિર મેઢારસે, અસ્થિ મજજા નરખીજે રે; શું રીઝે રે, રૂપ, દેખી દેખી આપણું એ..... કૃમિવાળાદિક કથળી, મેહુરાયની ચેટી એ પેટી રે, ચર્મજડી ઘણા રાગની એ.... ગર્ભવાસ નવ માસમાં, કૃમિ પેરે મળમાં વસિયેા રે; તું રસિયા રે, ઊંધે માથે ઇમ રહ્યો એ....
કનકકુઅરી ભાજન ભરી, તિહાં દેખી દુર્ગંધ પુરુષા રે; અતિ ઝૂઝથા રે, મલ્લિમિત્ર નિર્જ કર્મશું રે....
७
આ પ્રમાણે જસસે મના સ્વાધ્યાય છે, આપણે તેને આધારભૂત ભાવાર્થ પણ સમજી જીવવા પ્રયત્ન કરીએ.
“અહા! ભવ્યજને! આ છઠ્ઠી ભાવના (ઉમાસ્વાતિએ એને પાંચમી ભાવના ગણી છે) તમે આ પ્રમાણે ભાવેા. શી રીતે ભાવે? તમે વિચારો કે, આ કાયા અશુચિની ભરેલી, અપવિત્ર પદાર્થોથી ભરેલી છે; તે તેવા કાચા પિંડની સાથે, કાચી માટીના પાત્રના જેવા વિનાશી શરીરની સાથે શી માયા માંડે છે, શુ' પ્રીતિ કરે છે? એમાં પ્રીતિ કરવાલાયક પદાર્થો જ શું છે ?” ૧.
પ્ર. ૫૦
જરા આંખો ઉઘાડીને જો કે જેમ નગરની ખાળ નિરંતર વહ્યા કરે તેમ આ શરીર કે જે કફ, મળ અને મૂત્રાદિના ભંડાર છે, તેમની ખાણ છે તે પણ નિર'તર વહ્યા જ કરે છે, તેને માટે આ શરીરરૂપી નગરમાં પુરુષને માટે નવ દ્વાર છે અને સ્ત્રીને માટે ખાર દ્વાર છે.” ૨.
Jain Education International
-:
૩૯૩
“અરે મુગ્ધ પ્રાણી ! તું દુર્ગંધને દૂરથી જ જોઈને મ્હાં વાંકુ કરે છે, મચોડે છે, વિચારતા નથી કે તેવા દુર્ગંધી પદાર્થ વડે જ આ તારું શરીર ભરેલું છે; અને
For Private & Personal Use Only
www.jainelibrary.org